________________
સૂર્ય અને બુધ એક રાશિ પર આવે, તે ચાંદીમાં તેજી આવે. સૂર્ય વૃષભ રાશિને હેાય તે મંદી આવે. સૂર્ય, શુક કર્ક રાશિના હોય, તે તેજી આવે. મંગળને ઉદય હોય ત્યારે તેજી આવે, શનિ માગી હોય ત્યારે મંદી આવે. શુક મીન રાશિમાં હોય ત્યારે શરૂમાં તેજી આવે. શુક્ર મેષ રાશિનો હોય ત્યારે ઉતરતાં તેજી આવે. મિથુનનો રાહુ હોય તે મટી આવે. શુક્રવારે ચન્દ્ર દર્શન થાય તે રૂ તથા ચાંદીમાં તેજી આવે. સમવતી અમાવસ્યા હોય તે મંદી આવે. ગુરૂ માગી હોય તે ચાદીના ભાવ ઘટે. કુંભ રાશિને શુક્ર હેાય તે મદી કરે, વૃશ્ચિકને શનિ હોય તે મંદી કરે, શનિ માગી હોય તે મહી કરે. શુક્ર પૂર્વમાં અરત હોય તે મદી કરે. બુધ, ગુરુ, શુકને ઉદય હેય તે ચાંદીના ભાવ ઘટે,
શનિ, ધનરાશિ પર વક્રી થાય, તે પહેલાં મદી આવે, પછી તેજી આવે, પછી મદી આવે.
શનિ, તુલા રાશિ પર વકી થાય, તે પહેલાં તેજી થાય, પછી મદી થાય.
શુવારી પૂનમ હોય, તે સારી તેજી આવે. [૧૭] ૩ ચાંદી અળસીના ભાવમાં તેજી મંદી
જ્યારે મેષ રાશિનો ગુરૂ હોય, ત્યારે રૂ માં ૧૨ ટકા તેજી આવે, શનિ હોય ત્યારે પાંચ ટકા તેજી તથા સૂર્ય હોય ત્યારે ૧૨ ટકા તેજી થાય. અને બુધવાર હોય ત્યારે ૩ ટકા મદી અને સૂર્ય શુક સાથે હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય. છે જ્યારે સૂર્ય વૃષભ રાશિને હેય ત્યારે રૂ માં પાંચ ટકા
મદી થાય.
૧૧-શ્રી યતીન્દ્ર સુહુત પ્રભાકર