________________
[૧૭] [અ] સંવત સુકાળ-દુકાળ જ્ઞાનને છંદ સંવત અંક ઈકહા કીજે,
તીન મિલાય કે ત્રિગુણા કીજે, સાત સાત રે ભાગ દીજે,
એક બીયે બહુ ગુણ વાર, ત્રીજે બિરબા અનત-અપાર,
ચૌથે અણુ તે ગાજે, પાંચમે અંક પવન બહુ બાજે,
છક્કે અંકે મધ્યમ કાલ, શૂન્ય આવે, તે ઘેર આધકાર. [૧૭૦] [બી સંવત સુકાળ દુકાળ જ્ઞાન
અર્થ - વિક્રમ સંવતના આંકડા એકઠા કરી તેમાં ૩ ઉમેરીને તેને ૩ વડે ગુણે, પછી ૭-૭ વડે ભાગે, જે શેષ ૧ થા ૨ આવે તે વર્ષ ફળ સારૂં સમજવું, ત્રણ વધે તે વરસાદ સારે થાય. જે ચાર શેષ આવે તે વાદળ બહુ ગજે, શેષ પાંચ આવે તે વાયુ બહુ ચાલે, છ શેષ રહે તે વર્ષ-મધ્યમ જાણવુ અને શેષ શૂન્ય આવે તે વર્ષ એકદમ અધિકારમય આવે.
[૧૭૧] સેના-ચાંદીના ભાવ કાઢવાની રીત શુકનો અસ્ત પશ્ચિમમાં થાય, તે ચાંદીના ભાવ તેજ થાય. કુંભને શનિ પણ તેજી લાવે. મંગલ ધન રાશિમાં હોય તે તેજી થાય. મંગલ વક્રી હોય તે તેજી થાય. બુધ, ગુરુ, શુક્ર પૈકી કઈ ગ્રહ હય, તે તેજી થાય. બુધ વક્રી થઈને અસ્ત થાય, તે તેજી થાય. સુદી એકમ ને બુધવાર હોય તે મંદી થાથ. બુધ મીન રાશિનો હોય તે મદી થાય. ગુરુ વક્રી થાય તે ચાંદીમાં તેજી આવે, સિંહ યા કન્યાને મંગળ હોય તે ચાંદીના ભાવ વધે.