________________
ચન્દ્રમા તથા પાપગ્રહ ૭-૬ ૧૧ શ્રેષ્ઠ અને ૮/૧૨ નેણ માટે ટાળવા.
સૂર્યની સ્થાપના
સિંહ લગ્નમાં બ્રહ્માનું કુંભ લગ્નમાં,
વિષ્ણુ જ્યા લને સ્થાપે, શિવ મિથુન લગ્ન,
દ્વિસ્વભાવ લને દેખ્યા થાપી છે, સુદ દેવતા ચાર લને થાપીએ,
સ્થિર તથા પુષ્ય ગ્રહ થાપીએ, આશ્લેષામાં યક્ષ સપોલિક સ્થાપીએ,
ભૂતાદિક રેવતીમાં સ્થાપીએ,
શ્રી જિનને શ્રવણમાં સ્થાપીએ. [૧૮] ગહ પ્રવેશ માટેના માસ શ્રાવણ, વૈશાખ, પિષ, ફાગણ અને માગસરએ મહિના ગૃહ પ્રવેશ કરવા માટે સારા છે.
આ મહિનાઓમાં ગૃહ પ્રવેશ, ગુહારંભ અને સ્તંભ સ્થાપના કરવી તે શુભ છે.
અને નારના મતથી જેઠ, કારતક તથા મહા એ મહિના વાસ્તુ પૂજન કરવા માટે શ્રેષ્ઠ છે. (બાલ બાધ) ગહ પ્રવેશ સમયે કુંભચક જોઈ લેવું જોઈએ.
[૧૯] વાર-વિચાર आदित्य भौम वास्तु सर्व वारा. शुभावहा ॥ અર્થ - રવિ અને મંગળ એ બે વાર સિવાયના બીજા બધા વારd પૂજન માટે સારા છે. આ યતીન્દ્ર મૂહર્ત પ્રભાકર !