________________
સર્વ ધર્મ પુસ્તક મળે, અધ્યાતમ રસપષ; ભણે બહુ નરનારી ત્યાં, જાણે મારગ મેક્ષ. ૩૬ દિન દિન બેધામૃતતણી, વર્ષા કરે મહાન શ્રી લઘુરાજ દયાનિધિ, સુણે ભવ્ય દઈ કાન. ૩૭ બહુ વાર સંગતિ મળી, મહારાજ લઘુરાજ અધ્યાતમ ચર્ચા થકી, થયું સુ આતમકાજ, ૩૮ સહજ સુખ સાધન નિમિત્ત, આ અષિનાં વાક્ય; જે સંગ્રહ તેને બને, ભણે ભવિક મહાભાગ્ય. ૩૯ એવી ઈચ્છા ઉર ધરી, લખ્યો ગ્રન્થ આ સાર; ભૂલ ચૂક વિજજને, શુદ્ધ કરે, ધરી હાર. ૪૦ લેખક નામ નિક્ષેપથી, છે સીતલપરસાદ; લક્ષમણપુરવાસી સહી, ફરે, હરે પરમાદ, ૪૧ બ્રહ્મચારી શ્રાવક કહે લેકવેષ અનુસાર, શ્રી જિન આગમ જોઈને, તે કઈ ઉર પ્યાર. ૪૨ છપ્પન વય અનુમાનમાં, અમરાવતિ પુરમાંહિ, વર્ષાકાળ વિતાવિયે, બહુ શ્રાવક સંગ ત્યાહિ. કa સિંધઈ પન્નાલાલજી, પ્રેફેસર હીરાલાલ શ્રી જમનાપરસાદ છે, સબજજ ચિત્ત રસાળ. ૪૪ સાધમી જન સંગમા, વી કાળ સમસ્ત લખ્યો ગ્રન્થ આ નિજ હિતે જ્ઞાન ધ્યાનમન મસ્ત. ૪૫ આશ્વિન સુદ આઠમ દિને, ભમવાર શુભ પૂર્ણ, વીર મુતિ સંવત તદા, ચોવીસસાઠ અપૂર્ણ. ૪ ઓગણીસે એકાણું તે, વિક્રમ વર્ષ ગણીશ, સોળમી એકબર સને, ઓગણીસો ચોત્રીસ. ૪૭ જગજના ભાવ ઉલ્લાસથી, ભણે સુણે એ સાર; મનન કરે ધારણ કરે, લહે તવ અવિકાર, ૪૮