________________
આતમ સુભાવ ભૂલી ઔર રસ રાચે છે, Uદિન કે સુખમેં મગન રહે આઠો જામ,
ઈનિકે દુઃખ દેખ જાનૈ દુઃખ સા હૈ, કÉ ક્રોધ કÉમાન કÉ માયા કÉ લેભ,
અહંભાવ માનિ માનિ ઠૌર ઠર માચો હૈ, દેવ તિર્યંચ નર નારકી ગતિ ન ફિરે, કૌન કન સ્વાગ ધરે યહ બ્રહ્મ નાચ હૈ. ૩૯
(શત અષ્ટોત્તરી) હે જીવ! વિચાર. આ ચિદાનંદ આત્મા પિતાને સ્વભાવ ભૂલી પર પદાર્થમાં રાચી ક્યા ક્યા સ્થાને રમે છે, પરિણમે છે. આઠે પહોર ઈનિા સુખમાં મગ્ન રહે છે. ઈદ્રિયનું દુઃખ જોઈ તેને જ સાચું દુઃખ માને છે ક્રોધ, માન, માયા, લેબ અને અભિમાન કરી ઠેકઠેકાણે મરો થઈ રહ્યો છે. દેવ, મનુષ્ય તિર્થં ચ અને નારકી એ ચાર ગતિમાં અનેક વેષ ધારણ કરી આ આત્મબ્રહ્મ ના છે, પરિભ્રો છે. પાય નર દેહ કહો કીના કહા કામ તુમ,
રામા રામા ધન ધન કરત વિહાતુ હૈ, કૈક દિન કૈક છિન રહી હૈ શરીર યહ,
થાકે સંગ ઐસે કાજ કરત સુહા હૈ; જાનત હૈ યહ ઘર મરવેકે નાહિં ડર,
દેખ ભ્રમ ભૂલિ મૂઢ કૃલિ મુસકાતુ હૈ, ચેત રે અચેત કુનિ ચેતકે ઠૌર આજ, કાલ પીંજરે સે પક્ષી ઉડ જાતુ હૈ. ૨૧
(શત અષ્ટોત્તરી.) આ નરદેહ પામીને શું કામ કર્યું ? સ્ત્રી સ્ત્રી, ધન ધન, કરતે વ્યાકુલ થઈ રહ્યો છે. આ શરીર કેટલાક દિવસ, કેટલીક ક્ષણ