SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૩ આદિ શુભ કર્મ તથા સત્ય, શીલ, વ્રત આદિની માતા અહિંસા જ કહેવાય છે. અહિંસા હોય તો જ એ સર્વ યથાર્થ છે. दूयते यस्तृणेनापि स्वशरीरे कदर्थिते । स निर्दयः परस्याङ्गे कथं शखं निपातयेत् ॥४८-८॥ પિતાના શરીરે તણુને સ્પર્શ થતાં પણ જેને દુઃખ થાય છે તે નિર્દયી થઈ બીજાના શરીર ઉપર શસ્ત્રો કેમ ચલાવે છે ? એ જ મેટે અનર્થ છે. अभयं यच्छ भूतेषु कुरु मैत्रीमनिन्दिताम् । पश्यात्मसदृशं विश्वं जीवलोकं चराचरम् ॥५२-८॥ સર્વ પ્રાણીઓને અભયદાન આપો, તેમના પ્રાણની રક્ષા કરે, સર્વ સાથે પ્રશંસનીય મિત્રતા કરે. જગતના સર્વ સ્થાવર અને બસ પ્રાણીઓને પોતાના સમાન દેખે. व्रतश्रुतयमस्थानं विद्याविनयभूषणम् । વજ્ઞિાનયોક સત્ય વ્ર મતમ્ ગાર— સત્ય નામનું વ્રત સર્વ ને, શાસ્ત્રજ્ઞાનને અને યમ નિયમને રહેવાનું સ્થાન છે. વિદ્યા અને વિનયનું એ જ ભૂષણ છે. ચારિત્ર અને જ્ઞાનનું એ જ બીજ છે. विषयविरतिमूलं संयमोदामशाख, यमदलशमपुष्पं ज्ञानलीलाफलाढयम् । विबुधजनशकुन्तैः सेवितं धर्मवृक्षं, તિ મુનિરપદ યતીત્રાના રે – વિષયેથી વિરક્તિરૂપ જેનાં મૂળ છે, સંયમરૂપ જેની વિશાળ શાખા છે, યમ-નિયમાદિરપ જેનાં પર્ણ છે, ઉપશમભાવરમી જેનાં પુષ્પ છે, જ્ઞાનાનંદરૂપી જેનાં ફળ છે અને પંડિતજનરૂપી પક્ષીઓથી જે સેવિત છે એવા ધર્મવૃક્ષને મુનિ હોય તો પણ તે ચેરીરૂપી તીવ્ર અગ્નિથી ભસ્મ કરી દે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy