________________
લા
છપય રાગદેષ અરુમેહ, નાહિ નિજમાહિ નિરખત, દર્શન જ્ઞાનચરિત્ર, શુદ્ધ આતમ રસ ચખત; પરદવ્યનાં ભિન્ન, ચિત ચેતનપદ મડિત, વિદત સિદ્ધ સમાન, શુદ્ધ નિજરૂપ અખંડિત, સુખ અનંત જિહિ પદ વસત, સો નિહ સમ્યક મહત, હૈયા” સુવિચક્ષન ભવિકજન, શ્રી જિનન્દ ઇહ વિધિ કહત ૧૪
ભૈયા ભગવતીદાસજી કહે છે કે હે સુવિચક્ષણ ભવ્યા! રાગદ્વેષ અને મેહ પિતાના આત્મસ્વરૂપમાં નથી એમ જે દશા આવ્યું છવા જાણે છે, દશનશાન અને ચારિત્રરૂપ શુદ્ધ આત્મભાવરસને આસ્વાદે છે, પરદ્રવ્યથી ભિન્ન ચૈિતન્યલક્ષણે વિરાજિત, સિદ્ધાત્મા સમાન, અખંડ નિજ શુદ્ધ સ્વરૂપ છે એમ જાણે છે, અનુભવે છે, તે સમ્યદર્શન અનત સુખનું ધામ અને નિશ્ચયથી સર્વોત્કૃષ્ટ છે એમ વીતરાગ ભગવાને કહ્યું છે.
છ દ્રવ્ય નવ તત્ત્વ, ભેદ જાકે સબ જાને, દેષ અઠારહ રહિત દેવ તાકે પરમાને સંયમ સહિત સુસાધુ, હાય નિગ્રંથ નિરાગી,
મતિ અવિરોધી ગ્રન્થ, તાહિ માને પરત્યાગી. વરકેવલ ભાષિત ધમધર, ગુણ થાનક બૂઝે ગરમ હૈિયા નિહાર વ્યવહાર યહ, સમ્યક લક્ષણ જિનધરમ. ૧૫
જિનધર્મ પચીસિક, છ દ્રવ્ય અને નવ તત્વ આદિના રહસ્યસ્વરૂપને જે જાણે છે, અઢાર દેષ રહિત એવા વીતરાગદેવને જે સાચા માને છે, બાહ્યાભ્યતર પરિગ્રહ રહિત, રાગ રહિત અને સ્વરૂપાચરણાદિ સયમ સહિત એવાને સુસાધુ જાણે છે, અને વીતરાગમાર્ગનાં અવિરોધી એવાં શાસ્ત્રોને પ્રમાણભૂત માને છે, અન્ય સર્વને ત્યાગે છે, તીર્થકર
R