________________
૨૭
રૂપ જાણી, આ અસાર સંસાર જે ઉપાયે યુકે થાય એ ઉપાયનું ચિંતવન કરવું જોઈએ.
શ્રી સમતભાચાર્ય સ્વય ભૂસ્તોત્રમા કહે છે – अनित्यमत्राणमहंक्रियाभिः प्रसक्तमिथ्याध्यवसायदोपम् । इदंजगज्जन्मजरान्तकात निरञ्जनां शांतिमजीगमस्त्वम् ॥१२॥
આ જગત અનિત્ય છે, અશરણ છે, અહં બુદ્ધિથી સંસારી છો મિથ્યાત્વભાવમાં વિશેષ આસક્ત છે. આ સંસારમાં સંસારી છ જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણથી આતદુખી છે. એવું જાણુને હે સંભવનાથ! આપ નિર્મળ-નિરંજન શાંતિને પ્રાપ્ત થયા છે. स्वजीविते कामसुखे च तृष्णया दिवा श्रमार्ता निशि शेरते प्रजाः। त्वमार्य नक्तं दिवमप्रमत्तवानजागरेवात्मविशुद्भवमनि ॥४८॥
સંસારનાં પ્રાણીઓ પિતાનાં જીવન તથા કામો માટેની તૃષ્ણાને વશ થઈ આખો દિવસ પરિશ્રમ કરી થાકી જાય છે. અને રાતના સુઈ રહે છે. એ પ્રકારે ઈપણ વખત તૃષ્ણાને અને સંસારનાં દુઃખોને દૂર કરી શકતા નથી એવું જાણીને હે શીતલનાથ !' તમેએ પ્રમાદ ત્યાગી આ સંસારના નાશ માટે આત્માના વિશુદ્ધ વીતરાગ માર્ગમાં સદા જાગૃત રહેવાનું સ્વીકાર્યું છે.
શ્રી શિવાદિ મુનિ ભગવતી આરાધનામાં કહે છે – णिरयेसु वेयणाओ अणोवमाओ असादबहुलाओ ।
कायणिमित्तं पत्तो अणंतसो तं बहुविधाओ ॥१५६२।। " હે મુનિ! આ સંસારમાં શરીરના નિમિત્તે અસંયમીપણે પ્રવતી તે એવાં ક ઉપાર્જન કર્યો કે તે નરકમાં જઈ બહુ પ્રકારની, ઉપમા રહિત બહુ અસાતાઓ સહિત વેદના અનતવાર ભોગવી છે. ताडणतासणबन्धण, वाहणलंछणविहेडणं दमणं । ।
ળાતા-હળછિ ર ા૨૧૮રા. .