________________
૩
જ્ઞાની જીવ કેવલ શુદ્ધ જ્ઞાન પરિણતિને જ પેાતાને કર્તા માને છે. તે માટે સ પરભાવેના કે પરકાર્ડ્સના હું ર્તા છું એવા અહંકારને કરતા નથી. જો શુભરાગ થાય છે તે તેને પણુ મદ કષાયના ઉદય જાણે છે. ને અશુભ રાગ થાય છે તે તેને પશુ તીવ્ર કષાયના ઉદ્દય જાણે છે, પણ પેાતાના સ્વભાવ જાણતા નથી, વિભાવ જાણે છે. વિભાવને રાગ, વિકાર કે ઉપાધિ માને છે અને એવી ભાવના રાખે છે આ વિભાવ ન હોય તેા ઠીક, વીતરાગ ભાવમા જ પરિણમન હોય તે સારુ. જેમ બાળક રમવાના પ્રેમી હાય છે, તેને માતા પિતા કે ગુરુના ડરથી ભણવાતું કામ કરવુ પડે છે, તે ભણે છે પણુ તેના પ્રેમી નથી, પ્રેમી રમતને જ છે, તેમ જ્ઞાની છવ વીતરાગ આત્મિક શુદ્ધ ભાવના પ્રેમી છે. પૂર્વે બાધેલાં ક્રમે ના ઉદયથી જે ભાવ થાય છે તે અનુસાર મન, વચન, કાય, વર્તે છે. અને તે પસંદ કરતા નથી. કર્માંના વિકાર અથવા નાટક સમજે છે અને જેમ ખાળક ભણવા પ્રત્યે વૈરાગી (ઉદાસીન) છે તેમ નાની વૈરાગી છે. જ્ઞાની આત્મા, આસક્તિ રહિત હેાવાથી, પાપકાર કરતાં છતાં પાતાને ર્માં માનતા નથી. મન, વચન, કાયાનું ઢાÖમાત્ર જાણે છે. જો તે ગૃહસ્થ હેાય, કુટુમ્બને પાલતા હાય તા પણ તે પાલવાનો અહંકાર કરતા નથી. નાની સ" વિભાવાને કૃત જાણીને તેનાથી અલિપ્ત રહે છે. એક પેાતાના આત્મિક વીતરાગ ભાવાના જ પેાતાને કર્તા માને છે.
સમ્યગ્દર્શનના અપૂર્વ મહિમા છે, જે કાઈ નાની આત્માને પરભાવનો અકર્તા સમજશે તે એક દિન સાક્ષાત્ અકર્તા થઈ જશે. તેના યેાગ અને ઉપયોગની "ચળતા મટી જશે ત્યારે તે સિદ્ધ પરમાત્મા થઈ જશે. આ તત્ત્વની એવી મતલખ લેવી ચાગ્ય નથી કે જ્ઞાની સરાગ કાર્ટને ઉત્તમ પ્રકારે નથી કરતા, ભગાડી દેવારૂપે કરતા હશે, પણુ એમ નથી. જ્ઞાની મન, વચન, કાયાથી સ કા યથા ચાગ્ય ખરેખર કરતા છતાં પણ હું કર્તા છું એવી મિથ્યા અહ’બુદ્ધિ કરતા નથી. આ સવાઁ લૌકિક પ્રપચને ક`ના વિકાર જાણે