________________
૩૬
કરી શકાતું નથી. તેવી રીતે જ્યાં સુધી આ આત્માના અશુદ્ધ થવાના કારણનું અને શુદ્ધ થવાના ઉપાયનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકતો નથી. આ પ્રયજનભૂત વાતને કે તને સમજાવવા માટે નિર્ચ થ આચાર્યોએ સાત તત્ત્વ બતાવ્યાં છે અને તેની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કર્યું છે. તે સાત તાવ આ પ્રકારે છે – ૧. જીવ તવ ચેતના-લક્ષણવંત છવ છે, સંસાર અવસ્થામાં
તે અશુદ્ધ છે. ૨. અજીવ તવ –(૧) જીવને વિકારનું કારણ પુદ્ગલ, (૨) ધર્મ
સ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, () આકાશ
અને (૫) કાલ એ પાંચ ચેતનારહિત અછવા
દ્રવ્ય આ જગતમાં છે. -૩, આસવ તવ –કમેને આવવાનાં કારણને અથવા કર્મોના
આવવાને આસવ કહે છે. ૪ બંધ તત્વ –કને આત્માની સાથે બંધાવાનાં કારણને
કર્મોના બંધને બધા કહે છે, ૫, સંવર તત્ત્વ-કર્મોના આવવાને રોકનારાં કારણે અથવા
- કર્મોનું આવવું રોકાઈ જવું તેને સંવર કહે છે. છે. નિર્જરા તત્ત્વ –કર્મોના કેઈ અશે ક્ષયનાં કારણને અથવા
કર્મોના કેઈ અંશે ક્ષયને નિર્જરા કહે છે. ૭મેક્ષ તત્ત્વ સર્વ પ્રકારે કર્મોથી છૂટી જવાનાં કારણને
અથવા સશે કર્મોથી પૃથફ થવાને મેક્ષ કહે છે. આ વિશ્વ જીવ અને અજીવ અર્થાત છદ્રવ્યને–જીવ, પુગલ ધર્મ, અધર્મ, આકાશ, કાલ એને સમુદાય છે. પુદ્ગલેમાં સુમજાતિની કર્મવગણ છે, અથવા કર્યસ્ક ધ છે. તેના સાગથી આત્મા અશુદ્ધ થાય છે આસવ અને બંધ તત્વ અશુદ્ધતાનાં કારણને બતાવે