________________
૩૩૫
સવૈયા ૨૩, ધીરજ તાત, ક્ષમાજનની, પરમારથ મીત, મહારુચિ માસી, શાન સુપુત્ર, સુતા કરુણા, મતિ પુત્રવધૂ સમતા અતિભાસી ઉદામ દાસ વિવેક સહેદર, બુદ્ધિ કલત્ર શુભદય દાસી; ભાવ કુટુંબ સદા જિનકે હિંગ, મુનિકે કહિયે ગ્રહવાસી. ૭
કુટકર કવિતા. ધીરજ પિતા છે, ક્ષમા માતા છે, પરમાર્થ આત્મહિત કાર્ય મિત્ર છે, આત્માનુભવ અભ્યાસમાં અતિ રુચિ માસી છે, સમ્યજ્ઞાન સુપુત્ર છે, અનુકંપ પુત્રી છે, સન્મતિ પુત્રવધૂ છે, સમતા વિવેક ભાતા છે, સુબુદ્ધિ સ્ત્રી છે, પુરુષાર્થ દાસ છે, પુણ્યદય દાસી છે, એ પ્રકારે ભાવકુટુંબ જેની સન્મુખ સદા હાજર છે તે મુનિને આ પ્રકારે ગ્રહવાસી પણ કહેવાય. (૩૩) પં. બનારસીદાસજીકૃત સમયસારનાટકમાંથી –
સયા ૩૧ રેસે રવિ મંડલ ઉદે મહિ મંડલમેં,
આપ અટલ તમ પટલ વિલતુ હૈ: તૈસે પરમાતમ અનુભૌ રહત જે,
તે કહું દુવિધા ન કહું પક્ષપાત છે; નયકે ન લેસ પખાનકે ન પરસ,
નિક્ષેપકે વસકે વિધ્વંસ હેત જાતુ હે; જે જે વસ્તુ સાધક છે તે તહીં બાધક હૈ, બાકી રાગદકી દશાકી કેન બાત હૈ
ગા. ૧૦ અ. ૧ . જેમ સૂર્યને ઉદય થતાં પૃથ્વીમાં તેનું તેજ પ્રકાશ અચલપણે ફેલાય છે અને અંધકારને પડદે વિલય થાય છે તેમ જ્યાં સુધી