________________
૩૩૩
(૩૨) પ. બનારસદાસજીરચિત બનારસીવિલાસ માંથી –
સવૈયા ૩૧. પૂરવ કરીમ દહૈ; સરવનું પદ લહૈ,
• ગહૈ પુણ્યપથ ફિર પાપ ન આવના, કરનાકી કલા જાગે કઠિન કષાય ભાગે;
લાગે દાનશીલ તપ સફળ સુહાવના; પાવે ભવસિદ્ધ તટ ખેલે મેક્ષાર પટ;
શર્મ સાધ ધર્મકી ધરામે કરે ધાવના, એતે સબ કાજ કરે અલખ અંગ ધરે, ચેરી ચિદાનંદકી અકેલી એક ભાવને. ૮૬
સુમુકાવલી. પૂર્વેના સંચિત કર્મને બાળી નાખે છે; સર્વજ્ઞપદ પ્રાપ્ત કરે છે, પુણ્યમાર્ગ નું ગ્રહણ કરે છે; પાપમાર્ગમાં પુનઃ આવતું નથી, સત્ય
અનુક પાનું સ્વરૂપ પ્રગટે છે, અનંતાનુબંધી આદિ બળવાન કષા નાશ પામે છે, દાન, શીલ અને તપ સફળ અને સારાં લાગે છે. સંસારસમુદ્રના કિનારાને પામે છે, મેક્ષના બારણાના કમાડ ખુલે છે, સુખને સાધનાર ધમરૂપી પૃથ્વીમાં જીવ શીધ્ર પ્રવેશ પામે છે, એ સર્વ કામ કરે છે તે એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ધારણ કરે છે. ચિદાનંદાત્માની દાસી એક માત્ર આત્મભાવના છે. ભાવના આત્માને આધીન છે. પ્રશમકે પાષા અમૃતકી ધારા સમ;
જ્ઞાનવન સીંચકે નદી નીર ભરી હૈ, ચંચલ કરણ મૃગ બાંધકે વાણુરાસી;
કામદાવાનલ નાસા મેઘ ઝરી હૈ; પ્રબલ કષાયગિરિ ભજવે 'વજ ગદા,
ભૌ સમુદ્ર તારકે પૌઢી મહા તરી છે :