SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩eટ दिधासुःखं परं ज्ञात्वा श्रद्धाय च यथास्थिति । છે. વિયાચનથિત્યાત થવાતુ પરથg || ૨૪૩ | - ધ્યાનના ઈચ્છક આત્મા, આત્મા અને પૂરતું જેમ છે તેમ યથાર્થ સ્વરૂપ જાણું શ્રદ્ધા કરે. પછી પરને અકાર્યકારી જાણું ત્યાગે અને એક પિતાને જ જાણે અને દેખે. यथा निर्वातदेशस्थः प्रदीपो न प्रकंपते । तथा स्वरूपनिष्ठोऽयं योगी नैकाप्रयमुज्झति ॥ १७१ ॥ જેમ પવનરહિત સ્થાનમાં રહેલ દીવ ચંચલ થતું નથી તેમ નિજાત્મ સ્વરૂપમાં સ્થિર-લીન યેગી એકાગ્રતાને છેડતા નથી. पश्यन्नात्मानमैकाग्रयात्क्षपयत्यार्जितान्मलान् । निरस्ताहंममीभावः संवृणोत्यप्यनागतान् ॥ १७८ ॥ જે અહંકાર અને મમકાર ભાવને ત્યાગ કરી એકાગ્ર મનથી આત્માને અનુભવ કરે છે તે આગામી કમેને સંવર કરે છે અને પૂર્વના સંચિત કર્મમલની નિર્જરા કરે છે. येन भावेन यदू पं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति सोपाधिः स्फटिको यथा ॥ १९१ ॥ આત્મજ્ઞાની જે ભાવથી જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ભાવથી તે સ્વરૂપમાં તે પ્રમાણે તન્મય થઈ જાય છે. જેમ ફટિકમણિ પાસે જે પ્રકારના રંગની ઉપાધિ હેય તે દ્વારા તે તન્મય થઈ જાય છે. (૧૯) શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરુષાર્થસિહયુપાયમાંથી:विपरीताभिनिवेशं निरस्य सम्यग्व्यत्रस्य निजतत्त्वम् । यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्धयुपायोऽयम् ॥ १५ ॥ રાગ, દ્વેષ, મોહ આદિ વિપરીત અભિનિવેશને દૂર કરી તથા સમ્યફ પ્રકારે નિજતત્ત્વ–આત્માને નિશ્ચય કરી પિતાના આત્મામાં જ રિથર થઈ–તેનામાંથી ચલાયમાન ન થવું તે જ મેક્ષ પુરુષાર્થની સિદ્ધિને ઉપાય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy