________________
૧૯૩
रायबंधपदोसं च हरिसं दीणभावयं । उस्सुगत्तं भयं सोगं रदिमरदिं च वोसरे ॥ ४४ ॥
સ્નેહબ ધ, ઠેષભાવના, હર્ષભાવના, કરૂણા ઉપજાવે તેવી દીનતા, ઉત્કંઠા, ભય, શક, રતિ અને અરતિ એ સર્વ વેરભાવનાના કારણ છે તેને હું બેડું છું. ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवढिदो । आलंवणं च मे आदा अवसेसाई वोसरे ॥ ४५ ॥
હું મમતા ભાવને ત્યાગ કરું છું, નિમમત્વ ભાવમાં સ્થિત થાઉં છું; હું માત્ર એક મારા આત્માનું જ આલંબન લઉં છું, અન્ય શેષ આલ બને ત્યાગ કરું છું, जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करंति भावेण । असबल असंकिलिहा ते होंति परित्तसंसारा ॥ ७२ ।।
જે જિનવાણીમાં લીન છે, ગુરુની આજ્ઞાને ભાવથી આરાધે છે, જે મિયાત્વ અને સંકલેશ ભાવ રહિત–શુદ્ધ પરિણામવત છે તેને સ સાર અ૯પ થાય છે; અલ્પ કાળમાં સંસારથી મુક્ત થાય છે.
(૧૧) શ્રી સમતભદ્રાચાર્ય કૃત સ્વયભૂસ્તોત્રમાંથી – सुखाभिलाषानलदाहमूर्छितं मनो निजं ज्ञानमयामृताम्बुभिः । विदिध्यपरत्वं विषदाहमोहितं यथा भिषग्मन्त्रगुणैः स्वविग्रहं ॥४७॥
હે શીતલનાથ ભગવાન ! સંસાર સુખની ઇચ્છારૂપી અગ્નિની દાહથી મૂછિત મનને આપે આત્મજ્ઞાન રૂપી અમૃતના જલથી સિંચિત કરી શાંત કરી નાખ્યું છે જેમ વૈદ્ય વિષની વેદનાથી વ્યાકુલ શરીરને મંત્રના પ્રભાવથી વિષ ઉતારી શાત કરી નાખે છે कषायनाम्नां द्विपतां प्रमाथिनामशेषयन्नाम भवानशेषवित् । विशोषणं मन्मथदुर्मदामयं समाधिभैषज्यगुणैर्यलीनयन् ॥ ३७॥
હે અનંતનાથ સ્વામી ! આપે આત્માને કર્થના કરનાર, ઘાત કરનાર કષાય નામના વેરીને સંપૂર્ણપણે નાશ કરી કૈવલ્યજ્ઞાન-સર્વને