________________
૨૯૨
આહાર લે, બહુ વાત ના કર, દુખને સહન કર, નિદ્રાને જ્ય કર, મૈત્રીભાવના અને સમ્યફ વૈરાગ્યની બરાબર ભાવના કર,
अव्यवहारी एको झाणे एयग्गमणो भवे निरारंभो । चत्तकसायपरिरगह पयत्तचेट्ठो असंगो य ॥ ५ ॥
ધ્યાની સાધુએ લેક વ્યવહાર તજવો જોઈએ, આત્મધ્યાનમાં એકાગ્ર ચિત્ત રાખવું જોઈએ, આરંભ કરવો જોઈએ નહિ, કષાય અને પરિગ્રહને ત્યાગવાં જોઈએ, આત્મધ્યાનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને અસંગતા–મમત્વરહિત ભાવ રાખવા જોઈએ.
णाणविण्णाणसंपण्णो झाणझणतवोजुदो।। कसायगारवुम्मुक्को संसारं तरदे लहुं ॥ ७७ ॥
જે આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાનથી સંયુક્ત છે, આત્મધ્યાન, સ્વાધ્યાય અને તપમાં લીન છે અને કષાય ને અહંકારથી રહિત છે તે શીધ્ર સંસાર સમુદ્રને તરે છે મુક્તિ પામે છે.
(૧૦) શ્રી વદકરસ્વામીત મૂલાચારના બૃહત પ્રત્યાખ્યાનમાંથી –
આત્મધ્યાની ધ્યાનના પહેલાં એવી ભાવના ભાવે છે –
सम्मं मे सव्वभूदेसु वेर मज्झं ण केणवि । * લાલા વોરવિતા સમાëિ ડિઝણ છે ૪૨ છે.
સર્વ પ્રાણીઓ સાથે મારે સમભાવ રહે, કેઈની પણ સાથે મારે વૈરભાવ નથી; હું સર્વ આશાઓને ત્યાગી આત્મસમાધિને ધારણ કરું છું,
खमामि सव्वजीवाणं सव्वे जीवा खमंतु मे।। सित्ती मे सव्वभूदेसु वैरं मज्झं ण केणवि ॥ ४३ ॥
હું સર્વ જીવોને ખમાવું છું, સવે છે અને ક્ષમ. સર્વ જીવ સાથે મારે મૈત્રી રહે, કેાઈ સાથે પણ વેરભાવ ન રહે.