________________
.
અને બળેલી માટી જીવ રહિત છે. વા, વાવ, નદીનુ પાણી સચિત્ત છે. ગરમ કરેલું હેાળાયેલુ, અથડાયેલું. ( વલેાવાયેલુ ) પાણી અચિત્ત છે. લાલ જ્વાળામય તણુખાવાળા બળતી અગ્નિ સુચિત્ત છે. ગરમ કાલસામાં સચિત્ત આગ છે. સમુદ્ર, નદી, સરેાવર અને બગીચાની ભીની હવા સચિત્ત છે. ગરમ, સૂકી અને ધુમાડાવાળી હવા અચિત્ત છે. લીલાં ફળ, ફૂલ, પાન, ડાળાં, ડાળીએ સચિત્ત વનસ્પતિ છે. નકાં અને પાકાં મૂળ, ગરમ અને પકાવેલું શાક આદિ અગર યંત્રથી છિન્ન ભિન્ન કરેલાં શાપાન, ફૂલ આદિ અને મીઠાદિથી સ્પર્શી, રસ ગધાદિ જેનાં બદલાઈ ગયાં છે તેવાં શાક, પાન, ફૂલ આદિ થવરહિત અચિત્ત વનસ્પતિ છે.
જીવહિત સચિત્ત એક્રેયિ જીવને એક સ્પર્શી ઇન્દ્રિયથી સ્પર્શવાથી જ્ઞાન થાય છે. તેને મતિજ્ઞાન કહે છે. સ્પર્શ કર્યા પછી સુખ કે દુઃખનું જ્ઞાન થાય છે તેને શ્રુત જ્ઞાન કહે છે. તે બે જ્ઞાનના ધારી હેાય છે. તેમને ચાર પ્રાણ હોય છે. સ્પર્શેન્દ્રિય, શરીરખળ, શ્વાસેચ્છવાસ અને આયુક
(૨) દ્વીન્દ્રિય પ્રાણી :–જેવાં કે છીપ, શ ખ, ઢાઢી, અળસિયાં, યળ આદિ, એમને એ ઈંદ્રિય હાય છે—સ્પર્શીન અને રસના તેનાથી તે જાણે છે. તેમને છ પ્રાણ હોય છે. એક્રેયિથી એ પ્રાણ વધારે હોય છે. રસના કેંદ્રિય અને વચન બળ, એક દ્રિયની સમાન તેમને પણ એ જ્ઞાન (મતિ અને શ્રુત) હોય છે. ખે
(૩) શ્રીન્દ્રિય જીવ ઃ—જેવા ક'થવા, કીડી, વી’છી, ધ્રુણુ, માંકડ જા આદિને વિશેષમાં ધ્રાણેદ્રિય હોય છે. એ સ્પશી, સ્વાદ લઈ,
અને સૂધીને જાણે છે. જ્ઞાન બે હાય હૅમતિ, શ્રુત. એક પ્રાણ
I
વધારે હોય છે ક્રાણું'ક્રિય ગણતાં સાત પ્રાણુ હાય છે.
(૪) ચતુરિદ્રિય જીવ —જેવાં માખી, ડાંસ, મચ્છર, ભમરે,