________________
૧૮
. (૨૯) બનારસીદાસજીના બનારસી વિલાસમાંથી :
સવૈયા ૩૨ લય રૂપાતીત લાગી પુણ્યપાપ ભ્રાંતિ ભાગી,
સહજ સ્વભાવ મેહસેનાઇલ ભેદકી; જ્ઞાનકી લબધિ પાઈ આત્મલધિ આઈ,
તેજ પુજ કાંતિ જાગી ઉમગ આનન્દકી; રાહુકે વિમાન બઢ કલા પ્રગટત પર,
હત જગત જેસે પુનમકે ચંદકી, બનારસીદાસ ઐસે આઠ કર્મ ભ્રમભેદ, સકતિ સંભાળ દેખી રાજા ચિદાન . ૧૪
(જ્ઞાનબાવની) અમૂર્તિક આત્મામાં લોનતા થઈ, પુણ્ય અને પાપ એ બંનેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી ભ્રાંતિ દૂર થઈ અને મોહસેનાના બળને ભેદી સહજ સ્વભાવ પ્રગટયો. સમ્યાન અને સમ્યફદર્શન પ્રાપ્ત થતાં પરમ દેદીપ્યમાન તિના પ્રકાશથી આનંદ ઉલ્લાસ થઈ રહ્યો. રાહુના વિમાનના દૂર ખસવાથી જેમ પૂર્ણિમાના ચંદ્રની કળા પૂર્ણપણે પ્રગટ થઈ શીત તેજ ઝગઝગી રહે છે, તેમ બનારસીદાસ કહે છે કે, આઠ કર્મના ભ્રમને ભેદી–તજી, સાવધાન થઈ ચિદાનંદ રાજાની શક્તિ અમે દેખી છે, અનુભવ કર્યો છે. (૩૦) ૫૦ બનારસીદાસજીના નાટક સમયસારમાંથી -
કવિત્ત, જન્મ ચેતન સંભારિ નિજ પૌષ, નિરખે નિજ દગસ નિજમર્મ, તબ સુખરૂપ વિમળ અવિનાશિક, જાંને જગત શિરોમણિ ધર્મ અનુભવ કરે શુદ્ધ ચેતનકે, રમે સ્વભાવ વમે સબ કર્મ ઇહિ વિધિ સધે મુકિતકે મારગ, અરુ સમીપ આવે શિવ શર્મ.
ગા. ૫. અન્ન,