________________
શ્રીમદ્ભગવત્ગીતા સંબધી થાક
છે. એવાં વિશેષ પ્રાકટચનાં સ્થાન ગીતામાં અનેક ગણાવ્યાં છે, જેને ગીતા વિભૂતિ' કહે છે. વિભૂતિ એટલે વિશેષ ભવન, વિશેષ રૂપે થવું. દશમા અધ્યાયમાં ભગવાને સ્થાવર જંગમ, પશુ પક્ષી, દેવે મનુષ્ય આદિમાં પ્રભુની વિભૂતિઓ બતાવી છે. પરંતુ એ બધી બતાવતાં છતાં પણ પ્રભુની વિભૂતિઓને પાર આવતું નથી, તેથી અન્તમાં જઈને ભગવાન કહે છે.
यद्यविभूतिमत्सत्वं श्रीमर्जितमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेजोंशसंभवम् ।। अथवा बहुनतेन किं ज्ञातेन तवार्जुन । विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥१०-४१-४२
આ વિશ્વમાં જે જે સુન્દર (શ્રીમ7–Beautiful) અને ભવ્ય (નિર–ઓજસ્વી–Sublime), પરમાત્માની વિભૂતિવાળી વસ્તુ દેખાય છે તે સર્વે એના તેજમાંથી ઉત્પન્ન થઈ છે. ટૂંકમાં, આ આખું જગત પિતાના એક અંશ માત્રથી ભરીને, ટેકાવીને પ્રભુ રહેલો છે. પ્રભુ જ્યાં અણુઅણુમાં ભરેલું છે, ત્યાં એ મહાપુરુષામાં (Heroes of the world) વસે છે એમાં તે શું જ કહેવું? જગતમાં જે કાંઈ હાના મહેતાના ઊંચા નીચાના ભેદ પડે છે એ પરમાત્માની વિભૂતિની ન્યૂનાધિકતાને લઈને. પરંતુ ડીઘણુ તે એ વિભૂતિ સર્વત્ર છે.
પર તુ આ ઉપરાંત સાધારણ રીતે જ્યાં આપણું ધ્યાન જતું નથી એવાં પ્રભુદર્શનનાં કેટલાંક સ્થાન પણ છે. જર્મન તત્વજ્ઞ કારને ઉપર તારકિત ગગનમંડળમાં (“in the starry heavens above”), અને અન્તમાં પ્રકાશતા નીતિના નિયમમાં (in the morol law within”) પ્રભુનું દર્શન થયું, પણ એની નીતિની દૃષ્ટિ પ્રતિ વ્યક્તિમાં સમાપ્ત થતી હતી અને તેથી તે વ્યક્તિ ઉપરાંત જનસમાજને જોઈ શકશે નહિ. પ્રભુ ન કેવળ બાહ્ય જગતમાં, મનુજના અન્તમાં પણ વસેલો છે એમ ગીતા કહે છે.
भूमिरापोऽनलो वायुः ख मनो बुद्धिरेव च । અહંકાર રૂરી છે મિન્ના પ્રતિષ્ઠા – अपरेयमितस्त्वन्यां प्रकृति विद्धि मे पराम् । नोवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥७-५ अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः । १०-२० ફ્રેિશ્વરઃ સર્વભૂતાનાં ઢોડા તિgત ! ૨૮-૬