________________
અપણે તત્ત્વજ્ઞાન
અલૌકિક સંનિકર્ષ દ્વારા સમગ્ર આત્મા એ પર પદાર્થ સાથે એક થઈ પ્રકાશપૂર્ણ થતાં સાક્ષાત અને વગર સાધને જ પર પદાર્થ ગ્રહણ કરે છે. આ શ્રવણને તૃતીય પ્રકાર.
આમ ત્રણે પ્રકારનું સારી રીતે અનુશીલન થતાં, “ોત થઃ ” પદા શ્રવણવિધિ સંપૂર્ણ થાય છે.
–સુદર્શન ઈ. સ. ૧૮૯૯, માર્ચ.