________________
'
અવણ
૧૫
·
શ્રવણ',—એમ ‘ શ્રવણ' શબ્દના વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે. અને શ'કરાચાર્યે રામાનુજાચાર્ય વગેરે પાછળના આચાયુએ પણ ‘એ જ અર્થ કબૂલ રાખ્યા છે.
(૨). બીજી એક શ્રાન્તિ એવી ચાલે છે કે શ્રવણ તેમ જ ધાર્મિક સર્વે વ્યવહાર સંસ્કૃત ભાષામાં જ સફલ થઈ શકે. ખરી વાત છે કે આપણી ધર્મ–ભાષા સંસ્કૃત છે, અને ધર્મના વિષયમાં એ ભાષામાં જેવી ખેાધકતા અને દિવ્યસ્ફુરણ ઉત્પન્ન કરવાની શક્તિ આપણે અનુભવીએ છીએ, તેવી ધણું કરી વિદેશીય કે પ્રાકૃત ભાષામાં ભાગ્યે જ અનુભવી શકીએ, પણ આ વાત સંસ્કૃતના ઉત્તમ અભ્યાસ કરીને એ માતૃભાષાવત પરિચિત કરી લેવાય ત્યારે જ ખરી છે. તે વિના તો પદાર્થના માત્ર મગજમાં જ પ્રવેશ થવાના, હદયથી તેા એ વિદૂર જ રહેવાના. આપણી પ્રાકૃત ભાષાઓનું, યેાગ્ય લક્ષ દઈ એ સમજવામાં આવે તે, આ વિષયમાં સામર્થ્ય થાપું નથી. ખીર, નાનક, સુરદાસ, તુલસીદાસ, નરસિદ્ધ આદિ મહાન જ્ઞાનવીરેશના ગ્રન્થા હૃદયને પરમાત્મતત્ત્વની સમીપ લઈ જઈ સાક્ષાત્કાર કરાવવામાં એવા સમર્થ છે કે લેાકને સંસ્કૃત તરફ જેવી ઉત્કંઠા થાય છે તેવી જ તે સાથે જો પ્રાકૃત ભાષા તરફ્ પણ થાય તેા તેથી ધર્મ પ્રવાહ અલવત્તર થયા વિના રહે નહિ. પ્રાકૃત તરફ વિમુખતા એ આપણી ધર્મ સંબંધી અધેાગતિનું એક મ્હાટું કારણ છે.ન ત્યારે શ્રવણના આત્મા અર્થગ્રહણ છે અને અર્થગ્રહણને સ્વતઃ કાઈ ભાષા સાથે સંમઁન્ય નથી એટલું સ્મરણમાં રાખી અવણુના બે ત્રણ માર્ગે વિચારી જોઈ એ.
૧, એક માર્ગ પુરુષવિશેષરૂપ ગુરુમુખેથી શ્રવણુ કરવાના છે. આ માર્ગ યથાર્થ રીતે આચરવાના વિધિ મુણ્ડકાપનિષમાં બતાવ્યા છે. “ દિજ્ઞાનાથે ઝુમવામિનઐત ક્ષમિષણિઃ શ્રોત્રિય માનિષ્ઠમ્ ’-એના વિજ્ઞાનાર્થે સમિપાણિ થઈ શ્રાત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની જ પાસે જવું એમ
* આવા પરિચય થતાં, ઉદાહરણ તરીકે, શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૧ મા અધ્યાયમાં ધ્રુવી વિલક્ષણ શક્તિ આવે છે!
+ भाषा शाखा हे सही संस्कृत सो ई मूल, मूल रहत हे धूलमें, शाखा में फल फूल |
એ વચનમાં અતિશયેાક્તિ છે. ખરી, પણ એ સર્વથા સત્યહીન નથી.