________________
* ત્રણ હરિકીર્તન
~
..આય. “વંશ દિપાવે એવો પુત્ર આપજો સુદક્ષિણું ઉદરે, કીર્તિ મનુના કુળની ઉજજવળ જેથી દશે દિશે પ્રસરે.
પૂર્વપદ જેને રામને આધાર તેને સદા જય જયકાર આ બીજા કીર્તનને અન્ત રા. ચન્દ્રશંકરે ફરી મને બોલવાની ફરજ પાડી. મહે શ્રોતાઓનું આ વાર્તાના વ્યંગ્યાર્થ તરફ, વર્તમાન કાળમાં શ્રોતાના મનની સ્થિતિમાંથી ઊપજતા એક વ્યંગ્યાર્થ તરફ, ધ્યાન ખેંચ્યું, કહ્યું કે પરમાત્મા બ્રિટિશ સિહ રૂપે અત્યારે આપણું નેતાની કસોટી કરે છે કે એ હિન્દરૂપી નન્દિની ગાય જે આ વિશ્વની કામદુઘાની પુત્રી છે એનું રક્ષણ કરવા સમર્થ છે કે કેમ? આપણું વર્તમાન સમયના દિલીપને હાથ ક્ષણવાર સ્તબ્બી પણ જશે, પરંતુ હિન્દ મૈયારૂપ નન્દિની ખાતર જે પ્રાણ આપવા પણ તત્પર છે એવા નેતાને બ્રિટિશ સિંહ પણ નમશે અને પરિણામે આપણું વ્રતસિદ્ધિ અને ફલસિદ્ધિ થશે જ.
ભસે. ૧
અશ્વત્થામા પરાભવ
પૂર્વપદ કૃષ્ણકે ભારી ભોંસા કૃષ્ણકે ભારી. ગ્રાહને ગજરાજ ઘેર્યો બલ કિયે ભારી, હરિકે જબ ટેર દીની ધાયે ગિરિધારી. દ્રૌપદીકી લાજ રાખી ફૂબરી તારી, ધ્રુવકે દીની અચલ પદવી કિ ઘરબારી. પ્રહલાદકે ગિરિસે ડાર દીને કીની રખવારી, અગ્નિહું સે ઉગારિ લીને દૂસરી બારી. વિભીષણકે લંક દીની રાણા મારી, આગે પતિત અનેક તારે, અબ સૂરકી બારી.
ભસે. ૨
ભરે. ૩
ભસે. ૪
કથા પ્રસંગ–શ્રીમદ્ભાગવત પ્રથમ
ધ અધ્યાય ૭ શ્લોક ૧૩ થી આરંભ. ચા મુદ્દે રાજાનાં