________________
૫૪૮
જય-ભારત મહાભારત
પણ ત્રણ મત એમાં નોંધ્યા છે. જે મૂળ ઐતિહાસિક પાત્ર ઉપર આ ગ્રન્થ રચાયો છે એનો યજુર્વેદમાં ઉલ્લેખ થએલે જોવામાં આવે છે, એટલે મૂળ વસ્તુ ઈ. સ. પૂર્વે ૧૦૦૦થી પછીનું નથી એટલું તો કહી જ શકાય. પછી આ વસ્તુ ઉપર રચાએલા ગ્રન્થના છે, સેંકડોનલ ત્રણ થર બતાવે છે. (૧) હાલના મહાભારતમાં બે સંસ્કૃતિઓ–એક ઘણી પ્રાચીન અને બીજી પછીના સમયની–સ્પષ્ટ ભિન્ન દેખાય છે, એમાંની પ્રાચીન સંસ્કૃતિમાં મુખ્ય દેવ બ્રહ્મા છે. આશ્વલાયન ગૃહ્યસૂત્રમાં “ભારત” અને “મહાભારત”ને “મારત–મામારતધર્મવાર્તાઃ” એમ પૃથફ ગણવામાં આવ્યા છે એ જોતાં પણ જણાય છે કે મહાભારત પહેલાં ભારત હતું. એને સમય ઈ. સ. પૂર્વે ૫મું શતક માનીએ. (૨) બીજી આવૃત્તિમાં એ પુસ્તક બનીને વીસ વીસ હજાર કનું થયું. એમાં શિવ વિષ્ણુ અને વિષ્ણુના અવતારરૂપ કૃણ દાખલ થયા. શક યવનાદિકને ઉલ્લેખ પણ આ સમયમાં
. મેં સ્થિનીસ હિન્દુસ્થાનમાં આવ્યો. (ઈ. સ. પૂ. ૩૦૦) તે પહેલાંનું આ. (૩) આ પછી એનું વિદ્યમાન સ્વરૂપ એક મહાન ધર્મગ્રન્થનું આપણે જોઈએ છીએ તે.
આ મત વિષે હૈપકિન્સના મતની પરીક્ષામાં ઉપર કહેવાઈ ચૂક્યું છે.
૪ રા. બ, ચિન્તામણરાવ વૈદ્ય આ ગ્રન્થનાં ત્રણ રૂપ માને છે. અને એના સમર્થનમાં એક સરળ અને સુગમ પ્રમાણ બતાવે છે તે એ કે મહાભારતમાં જ કહેવું છે કે મહાભારત સાતિએ (સૂત પૌરાણિકના પુત્ર થાને વંશજ) નિમિષારણ્યના સત્રમાં શાનકાદિ ઋષિઓને કહ્યું, જે સાતિએ વિશમ્પાયન પાસેથી સાંભળ્યું હતું, અને વૈશમ્પાયન જનમેજયને કહે છે કે પિતે જે કહે છે તે એમણે વ્યાસ પાસેથી સાંભળ્યું હતું..
આમ આ ગ્રન્થની ત્રણ આવૃત્તિઓ થએલી. એ ત્રણ આવૃત્તિઓ તે–
૧) વ્યાસે વૈશમ્પાયનાદિક એમના શિષ્યોને કહેલું મૂળ ભારતએતિહાસિક કથા, જેમાં પાંનો જય વર્ણવામાં આવેલો હોવાથી “જય” કહેવાનું.
(૨) વૈશમ્પાયને જનમેજયને કહ્યું તે આ “ભારત.”,
(૩) અને વૈશમ્પાયને કહેલું એતિએ શાનકાદિક ઋષિઓને કહ્યું તે “મહાભારત
રા. બ, વઘ કીક બતાવે છે કે મેકડોનલ ૮૮૦૦ શ્લોકનું પ્રથમ કા, માને છે એ બરફન ઇતિહાસની કુટનોટમાં ૮૮૦૦ કલોકનો ઉલ્લેખ - પતિએ ચાલતા તે હું આમાં એક રૂ૫ ઉમે, અને તે સંજયનું ભારતઃ અર્થન સંજયે પૂનરાટને કરેલું યુદ્ધવર્ણન.