________________
·
+',
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?
“ It is clear and we all know it, however, devoted our belief in the Hindu faith may be, that the four castes of the old time are not really amongst us to-day. If we test them by the test of the Shastras, if we test them by the test of the Lawgiver, we shall find that they are shams to a very large extent, as much a sham and a farce in the East as the titles of the nobility are a sham and a farce in the West."*
૪૪૬
કાઈ કહી શકશે કે આ ખાઈ હિન્દુધર્મ વિરુદ્ધ એક ક્ષણ વાર પણ ભૂલ કરે એમ છે? પ્રસંગેાપાત્ત અત્રે એ પણ ઊમેરીશું કે જે વર્ગ ઉપરના અમારા આક્ષેપ આ ચર્ચાના વિષય થઈ પડયા છે. તે વગ ઉપર જ એ આ અધાતિના આરંભની જવાબદારી મૂકે છે. એ કહે છેઃ——
“ભાઈઓ ! હું તમને કહું છું—અને મ્હારા તમને મ્હાંએમ્ડો સ્પષ્ટ કહેવાના હક છે, કારણ પશ્ચિમ દેશમાં જ્યાં તમારા ઉપર આક્ષેપ થાય છે ત્યાં હું તમારા બચાવ કરૂં છું—કે આ અધઃપાતની શરૂઆત, જે વર્ણ સથી ઉમદામાં ઉમદા હોવી જોઈએ, પવિત્ર હૈાવી જોઈ એ, જેસથી ઉચ્ચ હાવી જોઈએ, ત્યાંથી જ થાય છે. '×
હવે અમે પૂછીશું કે જો આ પ્રમાણે સ્પષ્ટ ખરેખરૂં એકલી દેવાના હક
"
“ હિંદુધર્મમાં આપણી ગમે તેવી દૃઢ શ્રદ્ધા હોય તેપણુ એટલું તેા ખુલ્લું છે અને એ આપણે સ જાણીએ છીએ કે પ્રાચીન સમયનું ચાતુવેણ્યું આજ આપણામાં ખરેખરૂં જોતાં નથી જ. આપણે એને શાસ્ત્રોની કસોટીથી તપાસીએ, શાસ્ત્રકાર (મનુ)ની કસેાટીથી તપાસીએ, તે! જણાશે કે તે ણે ભાગે ઢોંગ જ છે, પશ્ચિમમાં જેમ અમીરાના ખિતામા ઢાંગ અને ફારસ જ છે તેમ અન્ને વર્ણવ્યવસ્થા પણ ઢાંગ અને ફારસ જ છે.”
* “ I say to you, my
"
brothers—and I have the right to
speak to you plainly face to face, for I defend you in the West and there speak in defence of you where I find you attacked-I have a right to say to you face to face that the beginning of the degradation lies on the caste that ought to be the noblest, that ought to be the highest, that ought to be the purest;"