________________
360
શાંકર સિદ્ધાન્ત અને વેગ
तर्हि चक्षुषोहष्टिसंनिपातः । स चान्तःकरणसमाधानापेक्षो विवक्षितः।, स्वनासिकायसप्रेक्षणमेव चेद्विवक्षितं मनस्तत्रैव समाधीयेत . नाऽऽत्मनि।"
તાત્પર્ય કે–નાકની દાંડીએ આંખ ઠેરવવાથી ફળ નથી; નાકની દાંડીએ આંખ ઠેરવવી એટલે કે વિષયમાંથી નેત્ર ખેંચી લેવાં– (“ दृष्टिसंनिपातो दृष्टेश्चक्षुषो रूपादिविषयवृत्तिराहित्यमा... बाह्याद्विषयवैमुख्येनान्तरेव संनिपतनम्" ).
તે માટે અન્તઃકરણના સમાધાનની જરૂર છે. અર્થાત ડોળે ભીચવાથી ફળ નથી—-અન્તઃકરણનું આત્મામાં સમાધાન-સમ્યગ આધાન–કરવું જોઈએ. આ અન્તરંગ ધ્યાન યોગની અર્થાત રાજયોગની પ્રક્રિયા છે. જે જનથી મન એકદમ કબજે ન લઈ શકાય તેને માટે આગળ જતાં કે અધ્યાય ૨૬ મા લેકના ભાષ્યમાં કહે છે કે –
"स्वभावदोषान्मनश्चञ्चलमत्यर्थं चलमत एवास्थिरं ततस्ततस्तस्मात्तस्माच्छदादेनिमित्तानियम्य तत्तन्निमितं याथात्म्यनिरूप. णेनाऽऽभासीकृत्य वैराग्यभावनया चैतन्मन आत्मन्येव वशं नयेदात्मवश्यतामापादयेत्"
તાત્પર્ય કે મન વશ કરવા માટે પણ હઠાગને પ્રયોગ નહિ પણ રાજયોગને પ્રયોગ–વૈરાગ્યભાવના કરવાની છે.
(૪) ર. વૈદ્ય કૃતિઓ વગેરેના બીજા જે ઊતાર આપ્યા છે तेनी उत्तर ९ शयाना । शम्मा ("एतेन योगः प्रत्युक्तः"---ये सूत्रना माध्यमांथा ) भापीश:___ "यत्तु दर्शनमुक्तं तत्कारणं साङ्ख्ययोगाभिपन्नमिति वैदिकमेव तत्र ज्ञानं ध्यानश्च साङ्ख्ययोगशब्दाभ्यामभिलप्येते प्रत्यासतेरित्यवगन्तव्यं, येन त्वंशेन न विरुध्यते तेनेष्टमेव साङ्ख्ययोगस्मृत्योः सावकाशत्वं तद्यथाऽसङ्गो ह्ययं षुरुष इत्येवमादिश्रुति-' प्रसिद्धमेव पुरुषस्य विशुद्धत्वं निर्गुणपुरुषनिरूपणेन सांख्यैरभ्युपगम्यते । तथाच योगैरपि “अथ परिव्राट् विवर्णवासा मुण्डोऽ * આ સર્વ નિરૂપણ ધ્યાનમાં રાખીને જ મધુસૂદનસરસ્વતીએ કહ્યું છે કે "अत एव भगवत्पूज्यपादाः कुत्रापि ब्रह्मविदां योगापेक्षां न व्युत्पादयावभूवुः" (सूमो पृ. ५७८)