________________
૩૬૮
જીવાત્મા અને પરમાત્મા
છે
જીવાત્મા અને પરમાત્મા
(વિચારમાલા) (३) द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।
तयोरन्यः पिप्पलं स्वाहत्त्यनश्नन्नन्योऽभिचाकशीति"॥
ભાવાર્થ –એક વૃક્ષ ઉપર હમેશાં જોડે રહેતાં અને એક એકના સખા એવા બે પક્ષીઓ વસે છે. એમાંનું એક, સ્વાદુ ફલ ખાય છે; અને બીજું ન ખાતાં જોયાં કરે છે.
(२) "यः सर्वेषु भूतेषु तिष्ठन् सर्वेभ्यो भूतेभ्योऽन्तरो यं सर्वाणि भूतानि न विदुर्यस्य सर्वाणि भूतानि शरीरं यः सर्वाणि भूतान्यन्तरो यमयत्येष त आत्माऽन्तर्याम्यमृतः" ॥
ભાવાર્થ-જે સર્વ ભૂતમાં રહેતે, સર્વભૂતથી પર અન્તમાં છે, જેને, ભૂત જાણતાં નથી, જેનું સર્વભૂત શરીર છે, જે સર્વભૂતનું અન્તરમાં રહી નિયમન કરે છે, એ હારો અન્તર્યામી અને અમર આત્મા છે.
ઉપરની કૃતિઓના સંબધમાં ગત અંકમાં ડો.ભાંડારકરના એક ઉપદેશનું અવલોકન કરતાં એમ કહ્યું હતું કે –“આ હૃતિઓ જે સખ્ય અને અન્તર્યામીત્વનું પ્રતિપાદન કરે છે એને અદ્વૈતવાદમાં સર્વથા નિષેધ કરવામાં આવતું નથી. અદ્વૈતવેદાન્ત આ બંને સંબન્ધ કબૂલ રાખે છે; વિશેષમાં એ એટલું જ ઉમેરે છે કે આ સખ્યસંબન્ધને અને નિયમ્યનિયામકભાવને ઉકેલી જુ.. એના અંતરમાં જે નિગૂઢ સિદ્ધાન્ત રહો છે એને બહાર ખેંચી લાવી તપાસે, તો જણાશે કે “તરવરિ ’ એ જ પરમ સત્ય છે.....તત્ત્વવિચારે તપાસતાં પણ એ જ સંબન્ધ બન્ધ બેસે છે.”
શી રીતે તે હવે જોઈએ.
જીવાત્મા અને પરમાત્માનું “સખ્ય’ એટલે શું? છે અને તમે એક એકથી ખાઈને મિત્રાચારીમાં જોડાઈએ છીએ એ રીતે તે જીવાત્મા અને પરમાત્માને રબા નથી જ એ સર્વસંમત છે. હવે, પરમાત્મા જીવાત્માના અા રહે છેએમ દૈતવાદીઓ કહે છે; પણ અ “અત–શબ્દને છે અને સંભવે છે એ વિશે વિચાર કરતા નથી ત્યાં અતવાદી એટલું જ
પડીને અા ભ' નહિ, પણ ઉકેલી જુવો ': “ખરેડીને - ' ને નાં નિવાદ થાય