________________
1
i
વિવેક અને અભેદ
૧૩૫
જેટલી ભૂલ કરે છે, તેટલી જીવને એકલાને સત્ય માનીને ચાલનાર પણ ભૂલ કરે છે. એકનું જીવન ઐહિકતાથી દૂષિત છે, ખીજાનું મનેારાજ્ય માત્ર છે. બંને દૃષ્ટિબિન્દુના સમન્વય ઉચ્ચતર ભૂમિકાએ ચઢ્યા વિના અશક્ય છે, અને એ ભૂમિકાએ ચઢ્યા, એટલે નીચેનાં બંને દૃષ્ટિબિન્દુ અપુર્ણ અને અર્થાત્–ભ્રભાત્મક સિદ્ધ થયાં. આ શંકરાચાર્યને માયાવાદ. ( આ વિચારનું પરમ શિખર—પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની ભવિષ્યની અન્તિમ ભૂમિકા.) [ વસન્ત, જ્યેષ્ડ ૧૯૫૯ ]