________________
જગ્યાદિ ભાવના”
-
- -
“મિથ્યાદિ ભાવના , [“ ન પ્રવામિ અg Jસ્થદિમદાર - vપવાર પુગાય પાપાય પરદનમ ”] ‘યોગવાસિષ્ઠ રામાયણમાં વસિષ્ઠ મુનિ ઉપદેશે છે – बन्धो हि वासनाबन्धो मोक्षः स्याद्वासनाक्षयः । वासनास्त्वं परित्यज्य मोक्षार्थित्वमपि त्यज ॥ मानसीर्वासनाः पूर्वं त्यक्त्वा विषयवासनाः । मैञ्यादिभावनानाम्नीगृहाणामलवासनाः ॥ ता अप्यन्तः परित्यज्य ताभिर्व्यवहरन्नपि । अन्तःशान्ततमस्नेहो भव चिन्मात्रवासनः ॥ तामप्यन्तः परित्यज्य मनोबुद्धिसमन्विताम् । शेषे स्थिरसमाधानो येन त्यजसि तं त्यज ॥ જેને સ્પષ્ટાથે આ પ્રકારે છે –
“વાસનાથી થએલે બધુ તે બન્ધ, અને વાસનાને ક્ષય તે મોક્ષ. તું વાસનાને ત્યજી દે, અને એ ત્યાગમાં સાધનભૂત જે મોક્ષની ઇચ્છા તેને પણ પાછળથી ત્યજી દે. પ્રથમ વિષયવાસના ત્યજ, અને પછી માનસવાસના ત્યજ. આ મલિન વાસનાઓને ત્યાગ કરી, મૈથ્યાદિ ભાવના નામની જે નિર્મળ–પવિત્ર–વાસનાઓ છે એનું ગ્રહણ કર. પણ એટલેથી અટકવાનું નથી. એ કરતાં આગળ જઈ, એ નિર્મળ વાસનાને પણ અન્તરમાંથી ત્યાગ કરી, (અન્તમાંથી, બહારથી નહિ, કેમકે બહાર તે મિસ્યાદિભાવનાથી થતો વ્યવહાર કાયમ રાખવો ઉચિત છે.) આસક્તિરહિત થઈ,
લોક-શાસ્ત્ર અને દેહ-વાસના તે વિષયવાસના; દંભદપદિ શ્રીમભગવદગીતામાં વર્ણવેલી “આસુરી સંપત’ તે માનસવાસના. અથવા, બીજી રીતે-શબ્દસ્પર્શરૂપરસગન્ધ રૂપી વિષયોના ભાગકાલમાં ઉત્પન્ન થતા સંસ્કાર તે વિષયવાસના; અને એ વિષય પ્રતિ કામનાના કાલમાં ઉત્પન્ન થતા સરકાર તે માનસવાસના સામાન્ય રીતે એકને બાહ્યવાસના અને બીજીને આતરવાસના કહી શકાય.