________________
૯૦
શ્રીમદ્ભગવદ્ગીતા
નરકાદિની સમજણથી કરે છે, કેટલાક આ જન્મમાં જ એને લાભ મળશે એમ આશાભર્યાં ડહાપણથી કરે છે, અને કેટલાક અમુક દેવા વા ઈશ્વર પ્રસન્ન થશે એમ ધારીને કરે છે. ગમે તે રીતે કર્તવ્ય કરા, કર્તવ્યના મહિમા જ એવા છે કે એ અન્તઃકરણને પવિત્ર કરી પરિણામે સર્વાત્મભાવ સિદ્ધ કરી આપે. પણ એ સર્વાત્મભાવ પ્રાપ્ત કરવામાં ઉત્તમેાત્તમ સાધન પરમાત્માને શરણે જવું એ જ છે. અન્ય સાધના કઠિન છે, દુર્બલ છે, અને એકદેશી છે; આ એક સાધન જ એવું છે કે જે સરળ છે, અને તે સાથે જ વળી અપરિમિતખળવાળું, અને સમગ્ર અન્તર્ અને ખાદ્યને વ્યાપી રહેનારૂં છે. આ એક સાધનના અંગમાંથી જ અન્ય સર્વ સાધના, વિષ્ણુના ચરણુકમલમાંથી વિષ્ણુપાદેાદકી ગંગાની પેઠે, સ્વયં (spontaneously, deductively, ) વહે છે. માટે સર્વ ધર્મી’–પરમાત્માની સાથે ચેાગ' કરાવનારાં ન્હાનાં મ્હોટાં પ્રાકૃત સાધના-છેડી ‘મ્હારે શરણે આવ’ એમ કૃષ્ણભગવાન સર્વ ધર્મનું રહસ્યભૂત વાક્ય ઉપદેશ છે.
મ્હારે શરણે આવ' એ ત્રણ શબ્દોમાં આખા જગતને રૂપાન્તર પમાડી દેવાની કેવી વિલક્ષણ શક્તિ છે, એધભાનુના આ એક કિરણથી સમસ્ત અવિદ્યારૂપ અન્ધકાર કેવા નથી થઈ જાય છે, ‘અનહદ નાદ’ના એ એક સ્વરથી મનુષ્ય કેવા મેાનિદ્રામાંથી જાગી ઉઠે છે, એ વાતનું યથાર્થે ભાન વાચકને કાઈ પણ તરેહના તર્કથી કરાવી શકાય એવું નથી. હું એને શરણે છું” એમ જેણે એકવાર પણ હૃદયની ઊંડી ગુહામાંથી કહ્યું છે એને જ આ શક્તિના મહિમા પૂરેપૂરા સમજાશે, તથાપિ તર્ક પણ આ સિદ્ધાન્તને કેટલે અનુકૂલ છે એ તપાસીએ.
મનુષ્યને સન્માર્ગે પ્રવર્તાવનારી સાથી સમલ શક્તિ કયી ? કેટલાક તત્વજ્ઞા એમ બતાવે છે કે આ જગતની વ્યવસ્થા જ એવી છે કે એમાં સદવર્તનના બદલામાં સુખ છે જઃ કદાચ હાલ તે હાલ સુખ ન મળે તે જન્માન્તરમાં વા સ્વર્ગમાં તે એ અવશ્ય મળવાનું જ. સહર્તન સાથે હમેશાં કષ્ટ અને દુઃખ જ જોડાયાં હોય એ વિચાર મનુષ્યહૃદય સહન કરી શકતું જ નથી, અને તેથી એને બન્ને સુખરૂપે કાક કાળે પણ મળવા જ જોઇએ એવી શ્રદ્ધાના અવલખ કરે છે. આ શ્રા સકારણ, સેાપપત્તિક છે—પણ અત્રે એટલું તે સ્પષ્ટ પ્રવૃત્તિ થાય તેને સદ્દવર્તન તેા ન જ કહેવાયઃ સ્વાર્થ અને ધર્મ સદવર્તન–ની જ છે કે સુખ મેળવવાના ઉદ્દેશથી જે એકના કૅમ સ્વીકારાય ? આમ અડચણ આવી પડવાથી કેટલાક એમ માર્ગ