________________
અષ્ટાદશÀાકી ગોતા
૧૧
પરમાત્માની ઉજ્જવળ કીર્તિનું દર્શન થતાં, ભિન્ન ભિન્ન પ્રાણીઓને કુવા ભિન્ન ભિન્ન ભાવેા ઉત્પન્ન થાય છે એ બતાવે છે. કહે છે કે, કેટલાકને અત્યન્ત હર્ષ થાય છે, કેટલાકને એની તરફ અનુરાગ–પ્રેમ-ઉપજે છે, રાક્ષસા ઠ્ઠીને નાસે છે, સિદ્ધ પુરુષા એને નમસ્કાર કરે છે—અર્થાત્ જ્ઞાનીઓ હર્ષથી વિકસે છે, ભતા પ્રેમથી દ્રવે છે, દુષ્ટા ભયથી ન્હાસે છે, સિદ્ધિશક્તિ–પ્રાપ્ત કરેલા પુરુષા એના મહિમાના અતિશય જોઈ શિર નમાવે છે.
gu
स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यंति च सिद्धसंघाः ॥
११ अ० ३६ श्लो०
( વિશ્વરૂપદર્શન॰ ) હર્ષ પામે છે તે સિદ્ધસંધ નમ
[ “ હું હષીકેશ ! તમારી પ્રકીર્ત્તિથી જગત્ અતિ અનુરાગે છે, રાક્ષસે ભય પામી દિશામાં નાસે છે, ને સર્વે સ્કાર કરે છે, તે યેાગ્ય જ છે. ” ]
૧૨
ઉપર બતાવ્યા પ્રમાણે જે ભગવદ્ભક્ત થયા છે તેની સ્થિતિ ધ્રુવી હાય છે એ હવે કહે છેઃ-ભગવદ્ભક્તને કશી અપેક્ષા હેાતી નથી. આને અર્થ એવા નથી કૈં ઉપયોગી વસ્તુને એ ઉપયાગ કરતા નથી. કાઈ પણ વસ્તુને અકારણ ત્યજવી અને એમાં કૃતકૃત્યતા માનવી એવી ઐતબુદ્ધિ અને નથીઃ જે માયાને બ્રહ્મથી ભિન્ન માને છે એ જ એને ત્યાગ કરવાતી જરૂર જીવે છે, અદ્વૈતવાદીને તે માયામાં પણ બ્રહ્મસાક્ષાત્કાર જ અભીષ્ટ છે. શુદ્ધ જલથી એ પેાતાનુ શરીર પવિત્ર કરે છે, મધુર શબ્દોથી વાણી પવિત્ર કરે છે, અને ઉત્તમ વિચારથી મન પવિત્ર કરે છે—અર્થાત્ મન વાણી અને કાયાએ કરી એ ‘શુચિ,' ભગવદ્ભજનને અનુકૂલ સ્થિતિમાં, રહે છે. વળી આ પ્રકારે એની વૃત્તિ સર્વથા શુદ્ધ છે એટલું જ નહિ, પણ એ ‘દક્ષ’ કહેતાં ડાહ્યો, સમજી હેાય છેઃ એ જડ જેવા, મૂર્ખ હાતા નથી છતાં, જ્ઞાનીને યાગ્ય એવું - ઔદાસીન્ય' એટલે કે રાગદ્વેષાદિ દ્વન્દ્વ થકી વિરક્તતા, તટસ્થતા એ પાળે છે, અને આ રીતે સંસારીની જે વ્યથા - દુઃખે—તેને તે એનામાં લેશ પણ રહેતા નથી. આ ઉત્તમ દશાનું રહસ્યભૂત કારણ એ છે કે એણે સર્વે ‘આર’ભ’–પ્રવૃત્તિઓ-સર્વ પ્રકારે પરમા
'
ᄉ