________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
૯૦૧
www
ઉત્કૃષ્ટ પ્રદેશાય કહ્યો છે તે અનપવત્તનીય આયુષ્યવાળા યુગલિકાને આયુજ્યની અપવત્તના શી રીતે હોય ?
યુગલિકાને અપર્ષ્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવત્તના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવત્તના થતી નથી. માટે અનપવત્તનીય આયુષ્યવાળા કહ્યા છે. આ હકીકત શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તથા આચારગ સૂત્રમાં પણ કહેલ છે. પ્ર. ૭૦. જઘન્ય પ્રદેશાધ્ય પ્રાયઃ યા જીવને હાય !
€.
આયુ સિવાયની સર્વ પ્રકૃતિના જધન્ય પ્રદેશાય પ્રાયઃ ક્ષપિતકમાંશ જીવને જ હોય છે.
-€.
ત્ર. ૭૧. અનંતાનુબધિના જઘન્ય પ્રદેશેાય કયા જીવને હાય ? તે કારણ સહિત સમજાવે. ક્ષતિકમાંશ જે કોઈ જીવ ચાર વાર મહુનીયના ઉપશમ કરી પ્રથમ ગુણુસ્થાને આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય ચેગે વત્તતાં અન્તમુહૂત્ત કાળ માત્ર અન તાનુખધિના ખધ કરી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, સાધિક એકસા ખત્રીશ સાગરોપમ પ્રમાણુ સમ્યક્ત્વના કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણુસ્થાને આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમસમયે યથાયોગ્ય ચારે અનંતાનુમત્તિના જઘન્ય પ્રદેશાય હાય છે.
ચાર વાર માહનીયના ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયનાં ઘણાં દૃલિકાને ક્ષય થાય છે અને થોડાં જ દૃલિકા સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂત્ત પ્રમાણુ અન તાનુખધિના ખ"ધ વખતે તેમાં સક્રમ દ્વારા અન્ય કષાયાનાં ઘણાં જ એાછાં દલિકા આવે. ત્યારબાદ સાધિક એકસ ખત્રીશ સાગરાપમ સુધી સમ્યક્ત્વના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુંધિનાં દૃલિકા છે તે પશુ અન્ય પ્રકૃતિઓમાં સક્રમવાથી ઘણા જ ઓછાં સત્તામાં રહે છે. તેથી ચાર વાર મેાહના ઉપશમ કરનાર અને સાધિક એકસે ત્રીશ સાગરાપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે.
મિથ્યાત્વ ગુણસ્થાને આવતાં જ પ્રથમ સમયથી મન તાનુંઅ ધિના અધ શરૂ થાય છે. તેથી સક્રમ દ્વારા અન્ય કષાયેાનાં દલિક અર્ધસમયથી જ અનંતાનુષધિમાં આવે છે અને મધાવલિકાની સાથે જ સક્રમાવલિકા પૂછુ થવાથી આવલિકા પછી મધથી અને સક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં કલિકા ઉત્ક્રય તથા ઉત્તીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જઘન્ય પ્રદેશાય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશાય કહેલ છે.
આવલિકાના ચરમસમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમામાં મધથી