________________
પંચસ ગ્રહ–પાંચમું દ્વાર સારસ'ગ્રહ
www
ક્ષપકશ્રેણિના આરંભ કરનાર મનુષ્ય સ્વ–સ્ત્ર મધના અન્ય સમયે તૈજસ-ક્રાણુ સસક, અગુરુલઘુ, નિર્માંણુ, સ્થિર, શુભ્ર તથા શુભવણુ એકાદશ—આ ખાવીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે.
૮૦૪
અહિં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી જ ગુણુસક્રમ દ્વારા સ્વજાતીય અમધ્યમાન અશુભ પ્રકૃતિનાં ઘણાં દલિકા આ પ્રકૃતિઓમાં પ્રાપ્ત થતાં હાવાથી અને સ`સારચક્રમાં ચારથી વધુ વાર મહનીયના ઉપશમ ન થતા હેાવાથી ચાર વાર માહનીયના ઉપશમ કરવાનું કહેલ છે.
1
પૂર્વ કડવ”ના આયુષ્યવાળા જે ગુણિતકાંશ આત્મા અતિશીઘ્ર જિનનામના નિકાચિત અધ શરૂ કરે અને આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેત્રીશ સાળંરાપમના આયુજ્યવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી ચારાશી લાખ વર્ષના આયુષ્યવાળા તીથ કરપણે ઉત્પન્ન થાય તે આત્મા સ્વખધવિચ્છેદ સમયે તી"કર નામકમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે.
પૂર્વ કાડવના આયુષ્યવાળા ગુણિતકમાંશ મનુષ્ય આઠ વર્ષની વચે જ સયમના સ્વીકાર કરી આઠ વર્ષ ચૂન પૂર્વકાટિ વર્ષ પર્યન્ત વારવાર અંધ તથા સક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી સ્વધના અન્ય સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે.
પૂર્વ'ઢાડવના આયુષ્યવાળા મનુષ્ય કે તિયચના નિરતર સાત ભવ કરે અને તેમાં સ`ક્લિષ્ટ પરિણામે વારંવાર ધથી પુષ્ટ કરી તે તે સ્થાને ઉત્પન્ન થનાર મનુષ્ય કે તિય"ગ્ન સ્વભવના અન્ત્યસમયે સૂક્ષ્મત્રિક તથા વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે.
જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી
સામાન્યથી પાતપાતાની સત્તાના ક્ષયના ચરમસમયે ક્ષપિતકમાં શ આત્મા સઘળી પ્રકૃતિની જધન્ય પ્રદેશસત્તાના સ્વામી થાય છે. પરંતુ ઓગણીશ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે.
ક્ષપિતકમાં શ સમ્યદૃષ્ટિ પ્રથમ અનતાનુખ ધિની વિચાજના કરે, ત્યારમાદ મિથ્યાત્વે જઈ સ્વભૂમિકાનુસાર જન્ય રોગ વડે અન્તર્મુહૂત્ત કાળ પ્રમાણુ અનતાનુઅધિના ખચ કરી પુનઃ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને સાધિક એકસો ત્રીશ સાગરાપમ પ્રમાણ સમ્યક્ત્વના કાળ પૂર્ણ કરી અન્તે ચેાથાથી સાતમા ગુણસ્થાને રહેલ, ક્ષય કરનાર આત્મા સ્તિમુક સંક્રમ દ્વારા ઉયાવલિકાના ક્ષય કરતાં જ્યારે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કમપણાની અપેક્ષાએ એ સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે મન'તાનુખ'ધિની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી થાય છે, .