________________
ચસગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૭૩
સમયથી આરંભી દેવ અને નરકભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી અનુક્રમે દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પછી-પછીના સમયે ઉદય દ્વારા સત્તામાંથી દલિકા ઓછાં થતાં હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવી શકતી નથી.
ઉઋણ ચોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે પૂર્વવર્ષ પ્રમાણ તિર્યંચાયુને. અંધ કરી આયુ પૂર્ણ થયે પૂવડવષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઈ અતિ સુખપૂર્વક અંતમુહૂર્ત પ્રમાણ તિર્યંચાયુ ભોગવી મરણ સન્મુખ થયેલ છતાં હજુ જેણે અપવતના કરી નથી એ જીવ ઉત્કૃષ્ટગ અને ઉત્કૃષ્ટ બંધકાળથી આગામી ભવન તિય"ચાયુ બાંધે ત્યારે બંધના અન્તસમયે તે જીવ તિય ચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. કારણ કે તે જીવને તે સમયે જ અનમુહૂર્ત ન્યૂન સંપૂર્ણ બે આયુથના પ્રદેશો સત્તામાં હોય છે. ત્યારબાદ તરત જ અપવત્તના દ્વારા અનુભૂયમાન આયુષ્યનાં ઘણાં દલિકા દૂર થાય છે. માટે પછી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઘટી શકતી નથી.
ઉપરોક્ત વિશેષતાવાળે મનુષ્ય મનુષ્પાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પરંતુ ઉપર જ્યાં જ્યાં તિય ચાયુ કહેલ છે. તેના સ્થાને અહિં મનુષ્પાયુ સમજવું.
પૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવમાં અતિસંકિલણ અધ્યવસાયોથી વારંવાર નરદ્ધિકને બંધ કરી નરકાભિમુખ થયેલ છવ મરશુના અન્ય સમયે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે.
જે જીવ પૂર્વક્રડવર્ષના આયુષ્યવાળા કે મનુષ્ય-તિયચના નિરંતર સાત ભવમાં દેઢિક તથા શૈકિયશ્ચિકને વારંવાર બંધ કરી આઠમા ભવે ત્રણ પલ્યોપમના આચગવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં દેવપ્રાગ્ય જ બંધ હોવાથી નિરંતર આ ચારે પ્રકૃતિઓને બંધ કરનાર તે જીવ ગુગલિકભવના અન્ય સમયે આ ચારે પ્રકતિઓની ઉ&ણ પ્રદેશસત્તાને સ્વામી થાય છે.
સાતમી નરકમાં ઉત્પન્ન થઈ અત્યંત શીધ્ર પર્યાપ્ત થઈ તરત જ ક્ષાપશમ સમ્યકુત્વ પ્રાપ્ત કરી મનુષ્યદ્ધિક તથા વાકષભનારા સંઘયણ–આ ત્રણને અતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યાં સુધી એટલે કે-બે અન્તમુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પર્વત” નિરંતર બંધ કરી મિથ્યાત્વાભિમુખ થયેલ છવ સમ્યક્ત્વના અન્યસમયે મનુષ્યદ્ધિક તથા વાષભનારાચની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે.
જે જીવ સાથિક એક બત્રીશ સાગરેપમ પર્યન્ત નિરંતર બંધ તથા અન્ય પ્રકૃતિએના સંકમથી અત્યંત ઘણાં દલિકે સત્તામાં એકઠા કરે અને તે કાળની અંદર જ ચાર વાર મોહનીયને ઉપશમ કરી અને ક્ષપકશ્રેણિને આરંભ કરે તે જીવ સ્વ-વ બંધના અત્યસમયે પચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાગતિ, વ્યસચતુષ્ક, સુસ્વર, સૌભાગ્ય અને આદેય–આ બાર પ્રકતિઓની, વળી એ જ પરંતુ ચાર વાર મોહનીયને ઉપશમ કર્યા પછી અતિશીઘ
૧૧૨