________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
ઉદ્ધત્તના અપવર્તના દ્વારા અસંખ્ય પ્રકારના ફેરફાર થતાં હોવાથી અત્પત્તિની અપેક્ષાએ હોપનિક સત્તાગત અનુભાગ સ્થાને અસંખ્યગુણ છે.
ઉધના-અપવર્તનારૂપ બે કરણ–વિશેષથી ઉત્પન્ન થયેલ સત્તાગત એક-એક અનુભાગ સ્થાનેને રસઘાત વડે હણવાથી જે નવીન સત્તાગત અનુભાગસ્થાને ઉત્પન્ન થાય છે. તે હાહાત્પત્તિક સત્તાગત અનુભાવસ્થાને કહેવાય છે.
ઉદ્ધત્તના–અપવર્તનારૂપ કરણ દ્વારા ઉત્પન્ન થયેલ એક–એક સત્તાગત અનુભાગ સ્થાનમાં રસઘાતથી ભિન્ન-ભિન્ન છે આથી અસંખ્ય પ્રકારે થાય છે. તેથી હતેસ્પતિક અનુભાગ સ્થાને કરતાં હતતત્પત્તિક સત્તાગત અનુભાગ સ્થાને અસંખ્યગુણ છે.
પ્રદેશસત્તા અહિં સાવાદિ, સ્વામિત્વ અને પ્રદેશસત્કમ સ્થાન આ ત્રણનો વિચાર કરવાને છે. તેમાં સાદ્યાદિ પ્રરૂપણા મૂળકર્મવિષયક અને ઉત્તરકમવિષયક એમ બે પ્રકારે છે.
ત્યાં આયુષ્ય સિવાય સાતકમની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્યુ પ્રદેશસત્તા સાદિ-અછુવ” એમ બે બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ, એમ સાતકર્મના ત્રેસઠ અને આયુષ્યની ચારે પ્રકારની પ્રદેશસત્તા સાદિ-અઇવ એમ બે-બે પ્રકારે હેવાથી આઠ ભંગ એમ મૂળકમ આશ્રયી કુલ એકોત્તર ભંગ થાય છે.
ત્યાં ક્ષપિતકમશ આત્માને પિતતાના ક્ષયના ચરમસમયે સાતે કમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે એક સમય માત્ર હેવાથી “સાદિ-અધુવ” છે. તે સિવાયની સઘળી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેને આરંભ ન હોવાથી અનાદિ છે. અને તેને અન્ત થવાના ન હોવાથી કૃવ અને ભને અંત થવાને હોવાથી તે અવ છે.
આ સાતે કમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંપૂર્ણ ગુણિતકમીશ સાતમી નરકના ચરમસમયવતી છવને હોય છે. શેષ જીવેને અનુશ્રુષ્ટ હોય છે, માટે આ બને સાદિ–અદ્ભવ છે.
ચારે આયુષ્ય અધુવસત્તાવાળા હોવાથી તેના જઘન્યાદિ ચારે “સાદિ-અધુવએમ
એ પ્રકારે છે.
સાતાદનીય, સંજવલન ધાદિ ત્રણ, પુરુષવેદ, પંચેન્દ્રિય જાતિ, તેજસ-કામણ સપ્તક, સમચતુરસ સંસ્થાન, વાઋષભનારા સંઘયણ, શુભ વદિ અગિયાર, પ્રશસ્ત વિહાગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ અને વ્યસનવ-આ ચાલીશ પ્રકૃતિની અનુકુટ પ્રદેશસત્તા ચાર પ્રકારે, અજઘન્ય સાદિ વિના ત્રણ પ્રકારે અને ઉલ્ફર તથા જઘન્ય “સાદિ-અધવ” એમ એ-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના અગિયાર અગિયાર ભાંગા થાય છે. એથી ચાલીશના કુલ ચારસો ચાલીશ લાંબા થાય છે.