________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ જે જીવાએ મિશ્રમોહનીય ક્ષય કરેલ છે તે જીવને ચેથાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી મિશાહનીયની સત્તા હોતી નથી અન્ય જીવેને હોય છે,
આ ત્રણે દર્શન મેહનીયની સત્તા કૃપકણિમાં વધુમાં વધુ સાતમા ગુણસ્થાનક સુધી જ હોય છે. પણ તેથી આગળ હોતી નથી.
પ્રથમનાં બે ગુણસ્થાનમાં નિયતબંધ હોવાથી અનંતાનુબંધિની અવશ્ય સત્તા હોય છે અને ત્રીજાથી સાતમા સુધીનાં પાંચ ગુણસ્થાનમાં અનંતાનુબંધીને ક્ષય ક્ષય કરેલ છેને અનંતાનુબંધિની સત્તા હતી નથી. શેષ જીવેને હોય છે.
અનંતાનુબંધિની વિસાજના કરીને જ ઉપશમશ્રેણિને આરંભ કરી શકાય એવે આ ગ્રંથકર્તા મ. સા. વગેરેને અભિપ્રાય છે. અન્યથા અન્ય આચાર્ય મ. સાહેબના અભિપ્રાય ત્રિીજાથી અગિયારમા ગુણસ્થાનક સુધી અનતાનુબધિની સત્તા હોઈ શકે છે. જુઓ પંચમ કર્મગ્રંથ ગા. ૧૧
ક્ષપકણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમના આઠ કષાયની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાત જેટલે કાળ વ્યતીત થાય ત્યાં સુધી થીણુદ્વિત્રિક, એકેક્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સાધારણ, આતપ, ઉદ્યોત, તિર્યચકિક અને નરકહિક તથા સૂક્ષમ નામકર્મ એ સેળ પ્રકૃતિઓની, ત્યારબાદ સંખ્યાત સ્થિતિઘાત થાય ત્યાં સુધી પુરુષ કે સ્ત્રીવેદે શ્રેણિને આરણ કરનારને નપુંસકવેદની. ત્યારબાદ તેટલા જ સ્થિતિઘાત વ્યતીત થાય ત્યાં સુધી સીવેદની અને નપુંસક શ્રેણિને આરંભ કરનારને સળ પ્રકૃતિઓના ક્ષય પછી સંખ્યાતા સ્થિતિઘાત થાય ત્યાં સુધી નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તા હોય છે. પછી બન્નેની સત્તા હોતી નથી.
નપુંસક તથા સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને આવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષટ્રક અને પુરૂષદની અને પુરુષવેદ શ્રેણિ માંડનારને આવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષટકની અને ત્યારબાદ સમયગૂન બે આવલિકાકાળ સુધી પુરુષવેદની સત્તા હોય છે. પછી હેતી નથી. - પુરુષવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સંખ્યાતા સ્થિતિઘાતે વ્યતીત થાય ત્યાં સુધી અનુક્રમે સંજવલન કેંધની, માનની, માયાની તેમ જ સૂકમ સં૫રાયના ચરમસમય સુધી સંજવલન લેભની સત્તા હોય છે. પછી દેતી નથી.
આઠ કષાય વગેરે આ સાડત્રીશે પ્રકૃતિની ઉપશમણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી સત્તા હેય છે.
સાતમે–આઠમે ગુણસ્થાને આહારકસપ્તકને બંધ કરી જે જીવ આગળ જાય તો તેને ચૌદમાં ગુણસ્થાનકના કિચરમસમય સુધી અને જે નીચેનાં ગુણસ્થાનકે જાય