________________
૮૫૮
પંચસ ગ્રહું-પાંચમું દ્વાર સારસ ગ્રહ
શેષ સત્યાશી પ્રકૃતિના જઘન્ય પ્રદેશાય ચક્ષુદનાવરણની જેમ કહેવા, પરંતુ તેમાંથી જે પ્રકૃતિના ઉદય એકેન્દ્રિયમાં હોઈ શકે તે જ પ્રકૃતિએના એકન્દ્રિયમાં કહેવા. શેષ પ્રકૃતિઓના એકેન્દ્રિયમાંથી નીકળી શીઘ્ર તે તે પ્રકૃતિના ઉદય ચેાગ્ય ભવમાં ગયેલાં, સર્વ પદ્મપ્તિએ પર્યાપ્ત, તે તે લવ ચૈાગ્ય ઘણી પ્રકૃતિ' આના ઉદય હાય ત્યારે, તે તે પ્રકૃતિના ઉદ્દયવાળા જીવને જઘન્ય પ્રદેશ ય હાય છે,
ત્યાં એકેન્દ્રિય જાતિ, ઔદ્વારિકષક, વક્રિયષક, તજસ-કામ શુસપ્તક, હુડક સસ્થાન, વર્ણાદિ વીશ, તીથ કર નામકમ વિના પ્રત્યેક પ્રકૃતિએ સાત, દુઃસ્વર વિના સૂક્ષ્મઅષ્ટક, ખદરપચક અને યશ નામકમ-આ ખાસ્સ્ડ પ્રકૃતિના એકેન્દ્રિયમાં, એઇન્દ્રિય જાતિ, સેવાન્ત સહનન, ઔદારિક અંગોપાંગ, અશુભ વિહાયાત્ત, ત્રસ, સુસ્વર અને દુઃસ્તર આ સાતને એઇન્દ્રિયમાં, તેન્દ્રિય જાતિના તેઇન્દ્રિયમાં, ચરિ ન્દ્રિય જાતિના ચઉરિન્દ્રિયમાં, પચેન્દ્રિય જાતિના પર્યાપ્ત અસ'ગ્નિમાં, મનુષ્યગતિ, વૈક્રિય અંગેાપાંગ, આદ્ય પાંચ સહનન, પાંચ સસ્થાન, પ્રશસ્ત વિહાયાગતિ, સૌભાગ્ય તથા આય આ પદર પ્રકૃતિએના પર્યાપ્ત સગ્નિમાં જધન્ય પ્રદેશેાય હાય છે.
સત્તા અધિકાર
પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના ભેદથી સત્તા ચાર પ્રકારે છે.
પ્રકૃતિ સત્તા
અહિં સાદ્યાદિ અને સ્વામિત્વ-એમ એ અનુયાગદ્વાર છે. સાદ્યાદિ પ્રરૂપણા પણ મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે.
કોઈપણ મૂળકમાં સંપૂર્ણ નાશ પામ્યા પછી ફ્રીથી સત્તામાં પ્રાપ્ત થતું નથી. માટે મૂળકમ આશ્રયી ‘ સાહિ’ નથી. આઠે મૂળકમાં અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, સાક્ષગામી ભજ્ગ્યાને તેના ક્ષય થશે માટે અધ્રુવ અને અભન્યા તથા જાતિસન્યાને કાઈપણ મૂળકના સર્વથા ક્ષય થવાનેા જ નથી. માટે ધ્રુવઃ એમ મૂળકમ આશ્રયી સત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે છે.
V
ચાર અનંતાનુબંધિની સત્તા સાધાદિ ચાર પ્રકારે છે. તે આ રીતે−અન ંતાનુખંધિની વિસચેાજના કરી મિથ્યાત્વ ગુણસ્થાને જઇ ફ્રીથી ખાંધે ત્યારે તેની સાદિ, જેઓએ સમ્યક્ત્વ પામી ક્ષય કર્યાં જ નથી તેઓને અનાદિ, અક્ષયેાને ધ્રુવ અને ભવિષ્યમાં ક્ષય કરનાર ભન્યાને અવ.
"
શેષ એકસો છવીશ ધ્રુવસત્તા પ્રકૃતિમાંની કોઇપણ પ્રકૃત્તિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી નથી માટે તેના સાદિ વિના શેષ ત્રણ ભગ આ પ્રમાણે છે. સવ જીવાને અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, અલગૈાને કાઇ કાળે ક્ષય થવાના ન હેાવાથી ધ્રુવ અને માક્ષગામી ભજ્ગ્યાને ક્ષય થશે માટે અધ્રુવ.