________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૫૧
, કેઈક આત્મા દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે અને તે ગુણણિ કરતાં કરતાં જ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ, સંબંધી ગુણશ્રેણિ પણ એવી રીતે કરે કે- તે બન્ને ગુણણિના મસ્તકને યોગ એક સમયે પ્રાપ્ત થાય. તે છવ સર્વવિરતિથી પડી શીવ્ર મિથ્યાત્વે જાય તેને ઉપરોક્ત બન્ને ગુણણિના શિરભાગે વર્તતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધિને અને થીણુદ્વિત્રિકના ઉદયવાળાને યથાસંભવ થીણદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશેદય છેવળી થાણદ્વિત્રિકને ઉદય પ્રમત્તગુણસ્થાનક સુધી હોવાથી મિથ્યાત્વે ન ગયેલ આત્માને પણ તે બન્ને ગુણશ્રેણિઓના શિરણાગે વત્તતાં તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થઈ શકે છે ,
વળી મિથ્યાત્વે જઈ મરણ પામી છે તે પ્રકૃતિને ઉદય ગ્ય-એકેન્દ્રિયામિ, ઉત્પન્ન થયેલ તે જ જીવને બને ગુણણિના શિરાણે વર્તતાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સૂમ, સાધારણ અને અપર્યાપ્ત, નામક. એ એક પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે, , , , , , , ' ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાને જે સમયે અસરકરણની ક્રિયા શરૂ કરવાનું છે તેના પૂર્વ સમયે કાળ કરી દેવામાં ગયેલા જીવને અંતમાંહુ પછી તે ગુણણિના શિરમાણે વર્તતાં અનેક જીવ આશ્રયી ઉદયપ્રાપ્ત યથાસભવ, અપ્રત્યાખ્યાનીય ચતુષકપ્રત્યાખ્યાનય ચતુષ્ક અને હાસ્યદિ છ નેકષાયને ઉત્કૃષ્ટ મહેશદય થાય છે. . • અયુ અધ વખતે જેટલું ઉત્કૃષ્ટ યોગ સંભવી શકે તેટલા ઉઠ્ઠeગે અને વધારેમાં વધારે એટલે કાળ બાંધી શકાય તેટલા કાળ સુધી જઘન્ય આયુષ્ય ખાધી પ્રથમ ઉદય સ્થિતિમાં ઘણાં દલિકે ગોઠવી દેવ અને નરકમાં ગયેલા જીવને પ્રથમ સમયે અનુક્રમે દેવ અને નકાયુને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. , • ઉત્કૃષ્ટ ગવડ અને ઉત્કૃષ્ટ કાળવડે ખધ કરવાથી દલિકે ઘણાં ગ્રહણ થાય અને દશહજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુ બાંધવાથી તે બધાં દલિકે દશહજાર વર્ષ પ્રમાણ સ્થિતિસ્થામાં ગોઠવાય એટલે દરેક સ્થિતિસ્થાનમાં દલિકે ઘણું આવે વળી તેમાં પણ શકય હોય તેટલાં વધુમાં વધુ દલિકે પ્રથમ સ્થિતિસ્થાનમાં ગોઠવે તેથી ઉદયમાં આવતા પ્રથમ સમયે તે તે આયુષ્યના ઘણા પ્રદેશને ઉદય થાય, માટે ઉત્કૃષ્ટ ચોગ. અને ઉત્કૃષ્ટ કાળ વડે જઘન્ય આયુ બાંધે અને પ્રથમસ્થિતિમાં ઘણું દલિકા શેઠ તેમ કહ્યું છે.
વધારેમાં વધારે કાળ સુધી બાંધી શકાય તેટલા મેટા અંતમુહૂર્ત પ્રમાણ કાળવડે અને સ્વચગ્ય ઉત્કૃષ્ટ પેગથી યુગલિક મનુષ્ય કે તિયચનુ ત્રણ પપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધી મરણ પામી ચુગલિક મનુષ્ય કે તિર્યંચમાં જઈ, અત્યંત શીવ્ર અતિ જઘન્ય અંતમુહૂર્ત સિવાયના ત્રણ પાયમ આયુની અપવત્તના કરે, ત્યાર પછીના સમયે મનુષ્યને અનુષ્કાયુને અને તિર્યંચને વિચાયુને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે..