________________
પાસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ‘ગ્રહ
ગુણશ્રેણિએ કરી` કાળ કરી' ચતુર્થ' ગુણસ્થાનક લઇ અનુત્તર વિમાનમાં જાય તે ત્યાં આ બે ગુણશ્રેણિએ પણ ઘટે છે.
"
૮૫
સામાન્યતઃ પ્રાયઃ સર્વ પ્રકૃતિના પ્રદેશય ગુણશ્રેણિના શિરણાગે વત્તતા ગુણિતકર્માંશ આત્માને અને જઘન્ય પ્રદેશેાદય' ક્ષપિતકર્માંશ આત્માને હોય છે.
"
- ઉત્તર, પ્રકૃતિ આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશદયના સ્વામી,
સાત માસ અધિક આ માંડી કેવલજ્ઞાન પામે તે આત્માને લઘુક્ષપણાવાળા કહેવાય છે.
વર્ષ ની
'
ઉંમરે. ૐ સથમ લઈ અંતર્મુહૂત્ત માં જ ાપકશ્રેણિ
તેવા આત્માઓને પ્રથમ થાડા જ પ્રદેશા ક્ષય થાય છે અને ઉદયના અંતે સત્તામાં ઘણા પ્રદેશ હોવાથી હ્રદયમાં પણ ઘણા પ્રદેશ આવે છે. એથી લઘુક્ષપણાએ કમના ક્ષય કરવા તૈયાર થયેલ શૈશ્િવકર્માંશ જીવને ક્ષાયિક સમ્ય
i
!
ફેવના ચરમ સમયે સમ્યફલ માહનીયના, આ તરકરણ કર્યા બાદ પ્રથમસ્થિતિના ચર સાથે ત્રણ વેદના, નવમા ગુણસ્થાન પોતપાતાના ઉજ્યના ચરમસમયે ક્રાધાદિ ત્રણ સજ્વલનના અને સૂક્ષ્મસ પરાયના ચરમસમયે સજ્વલન લાભના ઉત્કૃષ્ટ પ્રદેશાય હાય છે.
*
તે જ આત્માને ક્ષીણુમેહના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણુ અને પાંચ આતરાય એ ચૌદના ઉત્કૃષ્ટ પ્રદેશય હોય છે પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિધકાવરણનાં ઘણાં યુદ્ધતા સત્તામાં હોવાથી ઉદ્દયમાં પણ વધુ આવે તેથી તેને અવધિદ્ધિકાવરણના ઉત્કૃષ્ટ પ્રદેશાય સમજવા.
તેજ આત્માને સાગિના ચરમસમયે ઔદારિકસપ્તક, તૈજસ-કામણુસપ્તક, સસ્થાનષક, પ્રથમ સઘયણ, વદિ વીશ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્તન અપ્રશસ્ત વિહાયેાગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અને નિર્માણુ રૂપ આવન પ્રકૃતિના તેમજ તે જ સચૈાગિ આત્માને સ્વરનિરોધના ચરમસમયે એ સ્વરના, અને શ્વાસેાચ્છવાસ-નિરોધના ચરમસમયે ઉચ્છવાસ નામકમના વળી અચેગિના ચરમસમયે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, તીથ કર નામકમ, એ વેદનીય અને ઉચ્ચગેાત્રના ઉત્કૃષ્ટ પ્રદેશાય હાય છે. .
ઉપİતમાહ ગુણસ્થાનકે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિક્ષગેિ વતા જીવને નિદ્રા અને પ્રચલામાંથી જેના-ઉય હાય તેના ઉત્કૃષ્ટ પ્રદેશય થાય છે. વળી તે જ ગુણશ્રેણિના શિરભાગના પૂર્વ સમયે કાલ કરી દેત્રમાં ઉત્પન્ન થયેલાને પ્રથમ સમયે ગુણશ્રેણિના શિરભાગે વતાં દેવર્ધિક અને વૈક્રિયસપ્તક 'એ નવના ઉત્કૃષ્ટ પ્રદેશાય ચાય છે.