________________
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસહ
wwwwwwwww
જિનનામ તથા ઉચ્ચગેાત્ર આ દશના અગિ-કેવલી ગુરુસ્થાને કેવળ ઉડ્ડય હોય છે, પરંતુ ચેાગના અભાવે ઉદીરણા હોતી નથી.
૮૪૨
તે તે વેદના ઉદયવાળાને પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે વેન્દ્વના ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હેાતી નથી.
ક્ષાયિક અથવા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ચેાથાથી સાતમા ગુણસ્થાને સમ્યક્ત્વ માહનીયની ચરમાવલિકા શેષ રહ્યે છતે સમ્યક્ત્વ માહનીયના, પ્રથમ ઉપશમ સમ્યફ્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વના અને પાતપેાતાના ભવની છેલ્લી આવલિકામાં તાતાના આયુષ્યના કેવળ ઉડ્ડય હાય છે પર’તુ ઉદીરણા હાતી નથી.
શરીરપર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચ નિદ્રાના તથાસ્વભાવે કેવળ ઉદય જ હાય છે, પરંતુ ઉદ્દીરા હોતી નથી. આ પ્રમાણે એકતાલીશ પ્રકૃતિ સિવાય શેષ સર્વ પ્રકૃતિની ઉદય-ઉદીરણા સાથે જ હાય છે.
સાધાદિ પ્રરૂપણા
અગિયારમા ગુણસ્થાને માહનીયના ઉદય હોતા નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ ઉદય થાય છે. માટે તેની સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાઓને અનાદિ, અલખ્યાને ધ્રુવ અને ભચૈાને અશ્રુવ, એમ માહનીયના ઉદય ચાર પ્રકારે છે.
શેષ સાતે ક્રમના ઉદય અભયૈાને અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે માટે અનાદિ તથા ધ્રુવ, ભચૈને ભવિષ્યમાં વિચ્છેદ થશે માટે અધ્રુવ. એમ સાત ના ઉદય ત્રણ પ્રકારે છે.
પૂર્વે જણાવેલ મિથ્યાત્વવર્જિત સુડતાલીશ વાદયી પ્રકૃતિના અભયૈાને અનાદિ તથા ધ્રુવ અને લન્ગેને અધ્રુવ એમ ત્રણ પ્રકારે ઉત્ક્રય છે.
મિથ્યાત્વના ઉદ્ભય સાદિ, અનાદિ, ધ્રુવ તથા અવ—એમ ચાર પ્રકારે છે. શેષ એસા દશ પ્રકૃતિએ અશ્રુવાયી હોવાથી તેના ઉદય સાદિ અને ધ્રુવ એમ એ પ્રકારે છે.
સ્થિતિ ઉદય
સ્થિતિઉત્ક્રય એટલે કાઈપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકાને ઉડ્ડય. સ્થિતિય સ્વાભાવિક અને ઉદ્દીરાકૃત એમ બે પ્રકારે છે.
ત્યાં જે સમયે જે ક્રમ અધાય છે તેના પૂર્વ બતાવ્યા પ્રમાણે અમુક સમય પ્રમાણુ ખાધાકાળ હોય છે, તે અમાધારૂપ સ્થિતિના ક્ષય થવાથી દરેક કમ”ના પ્રદે