________________
પાઁચસ ગ્રહ–પાંચમું દ્વાર સારસ ગ્રહું
પાંચ જ્ઞાનાવરણુ, ચાર દશનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદના ચાથા ગુણસ્થાને વૃત્તમાન સપ્તવિધ અંધક, ઉત્કૃષ્ટ ચાગી પર્યાપ્ત સનિ–પચેન્દ્રિય અપ્રત્યાખ્યાનીય ચતુષ્ટના, પચમ ગુણસ્થાને વત્તમાન પ્રત્યાખ્યાનીય ચતુષ્ટના, ચેાથાથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી વત્તમાન નિદ્રાદ્દિકના, આઠમા ગુણુસ્થાને વત્ત માન આત્મા ભય-જીગુપ્સાને અને નવમા ગુણસ્થાને ખીજા, ત્રીજા, ચાથા તથા પાંચમા ભાગે વત્ત માન આત્મા અનુક્રમે સ’જ્વલન ક્રાદિ ચારના ઉત્કૃષ્ટ ચાગે એકથી બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ કરે છે. માટે તે સાદિ—અધ્રુવ છે.
૮૩૪
ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ કરી અથવા ખધવિચ્છેદ સ્થાનથી આગળ જઈ ત્યાંથી પડતાં મદ ચાગસ્થાને વત્તતાં તે તે પ્રકૃત્તિઓના અનુત્કૃષ્ટ પ્રદેશ ધની સાહિ, ઉત્કૃષ્ટ પ્રદેશમધ અથવા અમ સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અલખ્યાને ધ્રુવ અને ભગૈાને ધ્રુવ એમ આ ત્રીશ ધ્રુવખધી પ્રકૃતિને અનુભૃષ્ટ પ્રદેશખધ ચાર પ્રકારે છે.
સપ્તવિશ્વ અંધક, પર્યાપ્ત સજ્ઞિ, મિથ્યાસૃષ્ટિ ઉત્કૃષ્ટ ચાગ વડે એક-બે સમય સુધી મિથ્યાત્વ, થીશુદ્ધિત્રિક અને અનંતાનુખધિ ચતુષ્ક એ આઠના ઉત્કૃષ્ટ પ્રદેશમ ́ધ કરે, પછી સખ્યાત અથવા અસખ્યાત કે અનંતકાળ સુધી અનુત્કૃષ્ટ કરે એમ મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટમધ વારાફરતી અનેકવાર થતા હોવાથી સાદિ ધ્રુવ છે.
સપ્તવિધ અંધક, પર્યાપ્ત સન્ની, મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ ચાગે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાચેાન્ય ત્રેવીશ પ્રકૃતિ ખાંધતાં નામકમની નવ ધ્રુવબધી પ્રકૃતિઓના એકથી એ સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશમ ધ કરે, ત્યારબાદ સખ્યાત અથવા અસંખ્યાત કે મન'તકાળ સુધી અનુત્ક્રુષ્ટ કરે, પછી પુનઃ ઉપરીક્ત અવસ્થા પામી ઉત્કૃષ્ટ કરે—એમ સિધ્યાષ્ટિને અનેકવાર થતા હોવાથી આ અનેં મધ સા—િઅધ્રુવ છે.
સથી અપ વીય વાળા લબ્ધિ અપ`પ્ત સૂક્ષ્મ નિાદના જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આ સુડતાલીશે પ્રકૃતિના જઘન્ય પ્રદેશખધ કરે, ત્યારબાદ દ્વિતીય સમયથી આર'લી સંખ્યાત અથવા અસંખ્યાતકાળ સુધી અજઘન્ય, ત્યારખાદ જઘન્ય, એમ જાન્ય—અજઘન્ય વારાફરતી અનેકવાર થતા હોવાથી અને અધ સાદિ અને અશ્રુવ એમ એ પ્રકારે છે. અહિં નામકર્માંની નવ ધ્રુવબધી પ્રકૃતિએના જઘન્ય પ્રદેશાધ તિય ચ પ્રાયેાગ્ય ઉદ્યોત સહિત ત્રીશ પ્રકૃતિ ખાંધતા હોય ત્યારે થાય છે. એ લક્ષ્યમાં રાખવું. શેષ તહેાતેર અધ્રુવ ધી પ્રકૃતિએ અવમમી હોવાથી જ તેના જઘન્યાદિ ચારે અધા સાદિ-અધવ એમ બે પ્રકારે છે.
(૩) સ્વામિત્વ દ્વાર
આ દ્વારમાં મૂળ તથા ઉત્તરપ્રકૃતિએડના ઉત્કૃષ્ટ · તથા જઘન્ય પ્રદેશખ ધના સ્વામી કહેવાશે.