________________
“ચસગ્રહ-પાંચમું દ્વાર સારસગ્રહ
૮૦૫
અલ્પતર સ્વરૂપે જ પ્રાપ્ત થતું હોવાથી કુલ આ એકત્રીશ સત્તાસ્થાને ભૂયકારરૂપે -પ્રાપ્ત થતાં નથી. શેષ એક અઠ્ઠાવીશથી એક એકત્રીશ સુધીનાં ચાર અને એક ચિત્રીશથી એકસો છેતાલીશ સુધીનાં તેર-એમ સત્તર સત્તાસ્થાને ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે.
જ્ઞા, પ, ૨, મો૦ ૨૬, આ૦ ૧, ના. ૭૮, ૦ ૧ અને અંતરાય પ, એમ એકસો સત્તાવશની સત્તાવાળા તેઉકાય-વાયુકાયને પારભાવિક તિગાયુના બંધકાલે એક અઠ્ઠાવીશની સત્તા થાય, પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થયેલ એ જ એક સત્તાવીશની સત્તાવાળાને મનુષ્યદ્ધિકના બંધકાલે એકસે ઓગણત્રીશની, ઉચ્ચગેત્રના -અકાળે એક ત્રિીશની અને પરભવના આયુના અંધકાલે એક એકત્રીશની સત્તા થાય.
પૂર્વોક્ત એકસે ત્રીશની સત્તાવાળા જીવ પચેન્દ્રિયમાં આવી દેવદ્ધિક અથવા નરકદિક સહિત વક્રિય ચતુષ્ક બાંધે ત્યારે એક છત્રીશની, તે જ છવ શેષ રહેલ દેવદ્રિક કે નરકટ્રિક બાંધે ત્યારે એક આડત્રીશની અને આયુ બાંધે ત્યારે એક ઓગણચાલીશની સત્તા થાય છે.
એકસે તેત્રીશની સત્તાવાળે ક્ષાયિક સમ્યગ્દણિ જિનનામ બાંધે ત્યારે એક ચિત્રીશ, આયુ બાંધે ત્યારે એકસો પાંત્રીશ, જિનનામ તથા આયુ વિના આહારક ચતુષ્ક બાંધે ત્યારે એક સાડત્રીશ, જિનનામ બાંધે ત્યારે એકએં આડત્રીશ અને આયુ બાંધે ત્યારે એકસે ઓગણચાલીશ એમ પાંચ સત્તાસ્થાને થાય છે.
જ્ઞા૫, ૬૦ ૯ વેટ ૨, મો. ૨૪, આ૦ ૧, ના. ૮૮, ગો૨ અને અંતરાય ૫, એસ એકસે છત્રીશની સત્તાવાળા આહારક ચતુષ્ક બાંધે ત્યારે એકસે ચાલીશ, જિનનામ બાંધે ત્યારે એક એક્તાલીશ અને આયુ બાંધે ત્યારે એક બેતાલીશએમ ત્રણ સત્તાસ્થાન થાય છે.
જ્ઞા૫, ૯, વેટ ૨, મા. ૨૮, આ૦ ૧, ના૮૮, ગેટ ૨ અને અં. ૫ એમ એકસે ચાલીશની સત્તાવાળે આહારક ચતુષ્ક બાંધે ત્યારે એક ચુમ્માલીશ, જિનનામ બાંધે ત્યારે એક પીસ્તાલીશ અને આયુ બાંધે ત્યારે એકસે છેતાલીશ એ ત્રણ સત્તાસ્થાને થાય છે.
એમ આ કુલ સોલે સત્તાસ્થાને પ્રથમ સમયે ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે. એક તેતાલીશનું સત્તાસ્થાન તથા તે સ્વરૂપ ભૂયસ્કાર ટકામાં જણાવેલ છે પણ તે કેવી રીતે ઘટી શકે તે બહેશતે જાણે.
સાઘાદિ–ભેગાવિચાર જે અંધાદિ સાદિ હોય છે તે અાવ જ હોય છે અને જે અનાદિ હોય છે તે જીવવિશેષમાં યુવા અને અધવ પણ હોય છે. જે અધુવ હોય છે તે અધૂવરૂપે રહે છે. અથવા સાદિ પણ થઈ શકે છે.