________________
૮૦૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ નુબધિ ક્ષય કરે-એમ કહેલ છે તેથી તે મતે વિચારીએ તે મિથ્યાત્વને ક્ષય કર્યો આ મેહનીયની સત્તાવીશની અને મિશ્રને ક્ષય કર્યા બાદ છવીશની સત્તા ચોથાથી સાતમ ગુણસ્થાનક સુધી પણ સંભવી શકે તત્વ કેલિગમ્ય.
આ સર્વ સત્તાસ્થાને ચેથાથી સાતમા ગુણસ્થાનક સુધી હોય એમ કહ્યું તે બહુલતાની દષ્ટિએ જાણવું. કેમકે આમાનાં કેટલાંક સત્તાસ્થાને પ્રથમના ત્રણ ગુણસ્થાનકે અને કેટલાક આઠમા ગુણસ્થાનકે પણ ઘટી શકે છે.'
તે જ એક પીસ્તાલીશની સત્તાવાળાને આયુબંધ થાય ત્યારે એક છેતાલીશની સત્તા હોય છે.
તેઉકાય-વાઉકાયમાં જ્ઞા, ૫, ૬, ૯, વે૨. મો. ૨૬, (તિર્યંચ) આયુ ૧, અં- ૫, (મનુષ્યદ્ધિક તથા ઉચ્ચત્રની ઉદ્ધલના પછી) ના ૭૮ અને (નીચ) ગોત્ર ૧, એમ કુલ એકસે સત્તાવીશની સત્તા હોય છે. તે જ જીવ પરભવનું તિર્યંચાયુ બાંધે ત્યારે એક અઠ્ઠાવીશની સત્તા હોય છે. અહિં પ્રકૃતિ સ્વરૂપે આયુ એક જ રહેવા છતાં બે ભવની અપેક્ષાએ બે માની એક અઠ્ઠાવીશની સત્તા ટીકાકારે કરી હોય તેમ લાગે છે.
પૂર્વે જણાવેલ એકસ સત્તાવીશની સત્તાવાળે પૃથ્વીકાયાદિમાં આવી મનુષ્યકિ બાંધે ત્યારે નામકર્મની એંશીની સત્તા થવાથી એકસે ઓગણત્રીશ, વળી ઉચ્ચગેવ આંધે ત્યારે એક ત્રીશ અને મનુષ્યાય બાંધે એક એકત્રીશની સત્તા હોય છે.
પંચેન્દ્રિયમાં આવેલ પૂર્વોક્ત એકસે ત્રીશની સત્તાવાળાને દેવદ્રિક અથવા નરકદ્રક તથા વક્રિયચતુષ્ક એ છ પ્રકૃતિ બાંધે ત્યારે એકસે છત્રીશ, ત્યારબાદ બાકી રહેલ દેવદ્ધિક કે નરકટ્રિક બાંધે ત્યારે એક આડત્રીશની સત્તા થાય છે, પરંતુ એક અત્રીશનું સત્તાસ્થાન કેઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી.
અહિં બતાવેલ સત્તાસ્થાને આ રીતે જ ઘટી શકે એમ સમજવાનું નથી પરંતુ ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન છે આશ્રયી અનેક રીતે અનેક પ્રકૃતિએના ફેરફારથી ભિન્ન ભિન્ન રીતે થાય છે પરંતુ વિસ્તારના ભયથી અહિં લખેલ નથી.
અહિં અવક્તવ્ય સત્કમ એક પણ નથી. વળી અગિના અન્ય સમયે સંભવતાં અગિયાર તથા બાર. તેમ જ ક્ષણમોહના ચરમસમયે જ સંભવતા ચારા અને
ચાણ પ્રતિરૂપ-એમ ચાર સત્તાસ્થાને વિના શેષ ચુમ્માલીશ સત્તાસ્થાને અવસ્થિત સકમરૂપે સંભવે છે. તેમ જ એક છેતાલીશ વિના શેષ ચુમ્માલીશ અલ્પતર સત્કર્મ થાય છે.
અગિયારથી એકસે છ વીશ સુધીનાં સર્વ સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થતાં હોવાથી તેમ જ એક તેત્રીશ તથા એકસો સત્તાવીશ સત્તાસ્થાન પણ કેવળ