________________
પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૫
*
ગેત્રમાં એક જ પ્રકૃતિ સ્વરૂપ એકેક અધરથાન હોવાથી આ પાંચે કર્મમાં એક એક અવસ્થિત બંધ હોય છે.
ઉપશાન્તમોહ ગુણસ્થાનકે અબંધક થઈ પડતાં વેદનીય સિવાય ચાર કર્મને બંધ શરૂ કરે ત્યારે પ્રથમસમયે દરેકને એક એક અવક્તવ્યબંધ થાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક થઈ ત્યાંથી પડવાને અભાવ હોવાથી વેદનીયમને અવક્તવ્યઅંધ થતો નથી.
આ પાંચે કમનું એક એક બંધસ્થાન હોવાથી ભૂથકાર તથા અલ્પતર સંભવતા જ નથી.
સવ ઉત્તરપ્પકૃતિઓનાં બંધસ્થાનાદિ ૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬ અને દર વિના ૫૩ થી ૪ સુધી એમ કુલ ૨૯ બંધસ્થાને છે. તેથી અવસ્થિત બંધસ્થાન પણ ઓગણત્રીશ (૨૯) છે.
સવ ઉત્તરપ્રકૃતિઓને બંધવિર કેદ થયા પછી ફરીથી બંધને અભાવ હોવાથી અવક્તવ્યબંધ નથી.
સત્તરથી ચુમ્મર સુધીનાં અંધસ્થાનના કુલ અઠ્ઠાવીશ ભૂયરકાર થાય છે. તે આ પ્રમાણે –
ઉપશાંતમૂહ ગુણસ્થાને એક પ્રકૃતિને બંધ કરતે સૂક્ષમપરાએ આવી મતિજ્ઞાનાવરણીય આદિ સોળ પ્રકૃતિ અધિક બાંધતાં પ્રથમસમયે સત્તરપ્રકૃતિના બંધસ્વરૂપ પહેલે ભૂયસ્કાર, ત્યાંથી પડતા નવમા ગુણસ્થાને આવી સંજવલન લેભાદિક ચાર તથા પુરુષવેદ એ પાંચમાંથી અનુક્રમે એક એક પ્રકૃતિ અધિક બાંધતાં અઢાર, ઓગણીશ, વીશ, એકવીશ અને બાવીશના બંધ વખતે પ્રથમસમયે બેથી છ સુધીના પાંચ ભૂયકાર થાય, ત્યાંથી આઠમા ગુણસ્થાને આવતાં હાસ્યાદિ ચાર પ્રકૃતિ સહિત છ વીશ બાંધતાં પ્રથમ સમયે સાતમે, ત્યાંથી નીચે પડતાં તે જ ગુણસ્થાને દેવપ્રાગ્ય અહાવીશ પ્રકૃતિ બાંધે ત્યારે યશ વિના સત્તાવીશ પ્રકૃતિઓ વધતાં ત્રેપનના બધે આઠમે, તે જ વખતે દેવપ્રાયોગ્ય અઠ્ઠાવીશના બદલે જિનનામ સહિત ઓગણત્રીશ, આહારકકિક સહિત ત્રીશ તેમ જ જિનનામ તથા આહારદ્ધિક સહિત એકત્રીશ બાંધતાં અતુક્રમે ચેપન, પંચાવન અને છપ્પનના બંધસ્વરૂપ નવ, દશમે અને અગિયારમે ભૂયસ્કાર થાય. વળી આહારકટિક યુક્ત ત્રિીશ પ્રકૃતિઓ સહિત પચાવનને બંધ કરનાર આઠમાના પહેલા ભાગે નિદ્રાદ્ધિક બાંધે ત્યારે સત્તાવનના બધે અને પૂર્વોક્ત છપ્પનને બંધ કરનાર નિદ્રાદિક સહિત બાંધે ત્યારે અઠ્ઠાવનના બધે અનુક્રમે બારમે અને તેરમો ભૂયસ્કાર થાય.
પ્રમત્ત ગુણસ્થાને આહારક દ્રિક વિના પૂર્વોક્ત છપ્પન અને દેવાયુ-એમ સત્તાવના