________________
૪
પચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ અત
પ્રથમ સમયે પહેલા અને ભવક્ષી અનુત્તર વિમાનમાં (દેવલાકમાં) જઈ સત્તર ખાંધે ત્યારે પ્રથમ સમયે બીજો એમ એ વક્તવ્ય અધ હોય છે.
નવમા ગુણસ્થાનકે સ’જ્વલન લાલરૂપ એક પ્રકૃતિ આંધતા આત્મા ત્યાંથી પઢતાં અનુક્રમે ચાથા ગુણસ્થાનક સુધી આવી સાસ્વાદને થઇ પ્રથમ ગુરુસ્થાને આવે ત્યારે અનુક્રમે એ ત્રણ, ચાર, પાંચ, નવ, તેર, સત્તર, એકવીશ અને ખાવીશ પ્રકૃતિના મધના પ્રથમ સમયે કુલ નવ ભૂયકસ્કાર થાય.
મિથ્યાત્વથી સાસ્વાદને જવાના અભાવ હોવાથી એકીશને અને ખાવીશથી માટી સખ્યા ન હોવાથી ખાવીશા એમ તે એ વજી ઉપરના ગુણુસ્થાનકે જતાં ખાવીશથી સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિ આંધતાં પ્રથમ સમયે અનુક્રમે આઠ અપતર બંધ થાય છે.
ત્રેવીશ, પચીશ, છવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ, એકત્રીશ અને એક એમ નામક નાં આઠ મધસ્થાનક હોવાથી અવસ્થિત અંધ પણ આઠ જ છે.
ઉપશાન્તમેાહુથી કાલક્ષયે પડતાં સૂક્ષ્મસ પરાયે આવી યશકીર્ત્તિ ખાંધે ત્યારે પ્રથમ સમયે પહેલા તથા ભવક્ષયે પડતાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ મનુષ્ય પ્રાચાય એગણત્રીશ ખાંધે ત્યારે પ્રથમ સમયે બીજો અને જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ આંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો એમ કુલ ત્રણ અવક્તવ્યમધ હોય છે.
ત્રેવીશ આદિ પ્રકૃતિ માંધતાં અધ્યવસાયના પરાવર્ત્ત નથી થાસભવ અનુક્રમે પુચીંશ, છવીશ, અઠ્ઠાવીશ, આગત્રીશ, ત્રીશ અને એકત્રીશના અધ કરે ત્યારે પ્રથમ - સમયે એકથી છ સુધીના ભયસ્કાર થાય.
એકના અધથી પડતાં અઠ્ઠાવીશથી એકત્રીશ સુધીની પ્રકૃતિઓના અધ કરતાં જે ભૂયસ્કાર થાય છે તે પ્રથમ જણાવેલ છે ભૂયસ્કારમાં જ આવી જાય છે તેથી અવધિના ભેદથી જુદા ભૂયસ્કાર ગણાતા નથી.
શ્રેણિમાં યથાસભવ અઠ્ઠાવીશથી એકત્રીશ પ્રકૃતિ આંધતા આઠમાના સાતમા ભાગે એકના ખધસ્થાને જાય ત્યારે પ્રથમ સમયે પહેલા ઉપશમશ્રેણિમાં એકત્રીશ પ્રકૃતિ ખાંધતાં કાળ કરી અનુત્તર વિમાનમાં જઈ જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીશ ખાંધતા પ્રથમ સમયે ખીજો, ત્યાંથી મનુષ્યમાં આવી જિનનામ સહિત દેવપ્રાચેગ્ય આગણત્રીશ ખાંધતાં પ્રથમસમયે ત્રીજો, મનુષ્ય કે તિયાઁચ પ્રાગૈાગ્ય એગણત્રીશ પ્રકૃતિ આંધતાં અધ્યવસાયના અનુસારે અઠ્ઠાવીશ વગેરે ખાંધે ત્યારે પ્રથમસમયે અઠ્ઠાવીશ, અનીશ, પચીશ અને ત્રેવીશ. પ્રકૃતિના અધસ્વરૂપ ચારથી સાત સુધીના ચાર એમ કુલ સાત અલ્પતરમ ધ હોય છે.
જ્ઞાનાવરણીય અને અતરાયમાં પાંચ પ્રકૃતિ સ્વરૂપ અને વેદનીય, આયુષ્ય તથા