________________
પીસંગ્રહ-પાંચમું, દ્વાર
૭૭
કેઈ પિતકમાંશ આત્મા એકસ બત્રીસ સાગરોપમ પયત સમ્યક્ત્વનું પાલન કરી, પછી મિથ્યાત્વગુણસ્થાને જાય ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે થતી મંદ ઉદ્ધલના વડે સમ્યફવમોહનીય અને મિશ્રમેહનીયને ઉલવાને આરંભ કરે, ઉવેલ તે આત્મા તે બંનેના દલિકને મિથ્યાત્વ મોહનીયમાં સકાવે. આ પ્રમાણે સમાવતા સંક્રમાવતા ઉદયાવલિકાની ઉપરના છેલ્લા ખંડના સઘળા દલિકને છેલ્લે સમયે સર્વસંક્રમ વડે સમાવી નાંખે. ઉદયાવલિકાના કલિકને સ્તિબુકસક્રેમ વડે સકમાવે. એ રીતે સંક્રમાવતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ સ્થિતિ અને સામાન્યતઃ કમપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ છેષ રહે ત્યારે તે અનેની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
નરકટિક, દેવદ્રિક અને વૈક્રિયસપ્તકરૂપ અગીઆર પ્રકૃતિએને કેઈએકેન્દ્રિય જીવ પિતકમશ છતાં ઉવેલી, ત્યારપછી સંસિ તિર્યંચમાં આવી અંતમુહૂત્ત કાળપર્યત બાંધે, આંધી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીસ સાગરોપમને આઉખે ઉત્પન્ન થાય ત્યાં વિપાકેદય દ્વારા અને સંક્રમ વડે યથાગ્ય રીતે અનુભવે. ત્યારપછી તે -નરકમાંથી નીકળી સંસિ તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં તથા પ્રકારના અધ્યવસાયના અભાવે પ્રસ્તુત અગીઆર પ્રકૃતિએને બંધ કર્યા વિના એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એકેન્દ્રિય જીવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે થતી ઉલના દ્વારા ઉલવાને આરંભ કરે, ઉવેલતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કમેવ સામાન્યની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે અગીઆર પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
તથા ક્ષપિતકમાંશ કેઈ સૂક્ષમત્રસ–તેઉકાય અને વાઉકાયના જીવ મનુષ્યદ્રિક અને ઉચગોત્રની ઉદલના કરી, ત્યાંથી સૂકમ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ -ત્યાં અંતમુહૂર્ત કાળ પર્યત કરી એ ત્રણે પ્રકૃતિએને બાંધી તેઉકાય–વાઉકાયમાં ઉત્પન્ન થાય. ત્યાં ચિહલના વડે ઉકેલનાને આરંભ કર્યો. ઉલતાં ઉલતાં સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મવ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે એ ત્રણ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
-જે છેલ્લે સમય સિબુકસકમ વ અન્ય રૂપે થઇ જાય તે સમય ગણતાં કહી છે. કારણ કે-તિબુકસામ વડે સંમેલી સ્થિતિ સંક્રમણુકરણ વડે સંમેલી સ્થિતિની જેમ સર્વથા પર સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી. કક સ્વરૂપે પણ રહે છે. એટલે તે સમય પણ સ માણુ પ્રકૃતિને ગણવામાં આવે છે, એટલે જ એ સમય પ્રમાણુ સ્થિતિ કહી છે.
૧ એ બનેની જઘન્ય પ્રદેશસતા આ પ્રમાણે જ ઘટે છે. જો કે ક્ષાયિક સભ્ય ઉપાર્જ કરતા પણ તે બંનેને ક્ષય થાય છે, પણ ત્યાં અંતમુહૂર્તમાં જ ક્ષય થાય છે. વળી ગુણણિ થતી હોવાથી સમયમાત્ર સ્થિતિ શિવ રહે ત્યારે વન્ય પ્રદેશસતા હોઈ શકતી નથી. માટે મિથ્યાત્વ ગુણકારણે જ આ રીતે ઉદલના થતા જઘન્ય પ્રદેશસતા સંભવે છે.