________________
દ્ર
wwwwwwwwwwwww
14
પંચસંગ્રહ-પાંચનું દ્વાર
જે વિશેષ છે તે કહેવાની હવે શરૂઆત કરતા કહે છે——
'
मिच्छमीसेहि कमसो संपक्खितेहि मीससम्मेसु । वरिसवरस्स उ ईसाणगस्स चरिमम्मि समयम्मि || १५७||
मिथ्यात्वमिश्राभ्यां क्रमशः संप्रक्षिप्ताभ्यां मिश्रसम्यक्त्वयोः । वर्षवरस्य तु ईशानगस्य चरमे समये || १५७ ||
અથ—મિથ્યાત્વ અને મિશ્રમેાહનીયને નાંખવા વડે અનુક્રમે મિશ્ર અને સમ્યક્ ત્વમાહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ઇશાન દેવલાકમાં ગયેલાને ચરમસમયે નyસવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે.
ટીકાનુ—જેનું સ્વરૂપ પહેલા કહેવાયુ છે તે ગુણિતકમાંશ કોઈ આત્મા સાતમી નરકપૃથ્વીમાંથી નીકળી તિયચમાં ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્ત માત્ર રહી સખ્યાત વર્ષના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઇનમેાહનીયની સાત પ્રકૃતિ ખપાવવાના પ્રયત્ન કરે. સાત પ્રકૃતિના સૂચ કરવાના પ્રયત્ન કરનાર તે આત્મા અનિવૃત્તિકરણના જે સમયે મિથ્યાત્વમેહનીયને મિશ્રમાહીંયમાં સસક્રમ વડે સક્રમાવે તે સમયે મિશ્રમેહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
*
તે મિશ્રમેહનીયને જે સમયે સમ્યક્ત્વમાહનીયમાં સસક્રમ વડે સંક્રમાવે તે સમયે સમ્યકૃત્વમાહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (સાતમી નરકના નારકી અનુજ્યમાં ઉત્પન્ન થતા નથી અને મનુષ્યમાં ઉત્પન્ન થયા સિવાય ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી માટે તિય "ચમાં જઈ સખ્યાતા વરસના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવા કહ્યું છે.)
તે જ ગુણિતકમાંશ કાઈ નારકી તિર્યંચ થઈ ઈશાન દેવલાકમાં દેવ થાય, ત્યાં અતિસ`ક્લિષ્ટ પરિણામવાળા થઈને વારવાર નપુંસકવેદ આંધ્યા કરે, તે નપુંસકવેની પેાતાના સત્રના અંત સમયે વત્તતા તે ઇશાન દેવલાકના દેવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ઈશાનદેવલાકનું ઉત્કૃષ્ટ એ સાગરાયમ પ્રમાણુ આયુ હોય છે. વળી તે અતિક્લિષ્ઠ પરિણામે એકેન્દ્રિય ચૈાગ્ય ક્રમ આંધે છે અને તે આંધતા નપુ સવેદ આંધે છે માટે તે દેવ તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી થાય છે. ૧૫૭
ईसाणे पुरिता नपुंसगं तो असंखवासीसु । पल्लासंखियभागेण पुरष इत्थीवेयस्स || १५८ ||
ईशाने पूरयित्वा नपुंसकं ततोऽसंख्यवर्षायुष्केषु ।
पल्या संख्येयभागेन पूरिते स्त्रीवेदस्य || १५८||