________________
'છપદ
પચહે-પાંચ દ્વારા ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધના અંત સમયે વર્તતાંગુણિતકમશ આત્માને હોય છે. તે માત્ર એક સમય હોવાથી સાદિ સાંતભાંગે છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અત્કૃષ્ટ છે. અનુષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અવ છે.
વાઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમૃથ્વીમાં વત્તતા મિથ્યાત્વ ગુણઠાણે જવા ઈચ્છતા-જવાની તૈયારી કરતા ગુણિતકમશે સમ્યગૃષ્ટિ નારકીને હોય છે. તે ઉત્કૃષ્ટ સત્તા સાદિ સાંત ભાંગે છે. તે સિવાય સઘળી પ્રદેશસત્તા અનુશ્રુષ્ટ છે. તે અનુત્કૃષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ હોય છે.
અનંતાનુબંધિ ચતુષ્ક, સંજ્વલન લેભ અને યશકીર્તિ, એ છ પ્રકૃતિએ સિવાય એકસે વીસ ધુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ ધવ અને અgવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – “
એ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા તિપિતાના ક્ષયના ચરમસમયે ક્ષપિતકશ આત્માને હોય છે. તે એક સમયમાત્ર હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે અને તે અનાદિ છે, કારણ કે તેને સર્વદા સદભાવ છે. અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે.
તથા પહેલા કાઢી નાખેલી અનતાનુબંધિ ચતુષ્ક, યશકીર્તિ અને સંજવલન લાભ એ છ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ, અનાદિ, ધ્રુવ અને અઈવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
અનંતાજુબંધિની ઉ&લના કરતા ક્ષપિતકર્માશ કેંઈ આત્માને સત્તામાં તેની જ્યારે એક સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તેને કાળ માત્ર એક સમય હોવાથી તે જઘન્ય પ્રદેશસત્તા સાદિ સાત ભાગે છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય હોય છે. તે અજધન્ય સત્તા અનંતાનુબંધિની ઉદ્ધલના કર્યા પછી મિથ્ય નિમિત્ત જ્યારે ફરી બાંધે ત્યારે થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી એટલે કે અદ્યાપિ પર્યત અનંતાનુબંધિની જેઓએ ઉદ્વલના કરી નથી તેઓને અજઘન્ય સત્તા અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્ય અધુર હોય છે.
• સંજ્વલન લાભ અને યશકીર્તિની અજઘન્ય પ્રદેશસત્તા અપાવવા માટે ઉદ્યમવંત થયેલા ક્ષેપિતકમાંશ આત્માને ક્ષપકશ્રેણિના યથાપ્રવૃત્તિકરણના–અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે હોય છે. તે માત્ર એક સમય હોવાથી સાદિ સાત લાગે છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજધન્ય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે ગુણસ મુ વડે અશુ અન્ય પ્રકૃતિઓનું ઘણું દલિક પ્રાપ્ત થતું હેવાથી તે અજઘન્ય પ્રદેશ