________________
પસહચમું ક્રાંત अन्नयरवेयणीयं उच्च नामस्स चरमउदयाओ । मणुयाउ अजोगंता सेसा उ दुचरिमसमयंता ॥१४२|| अन्यतरवेदनीयमुच्चोत्रं नाम्नश्चरमोदया। - मनुजायुरयोग्यन्ताः शेपास्तु द्विचरमसमयान्ताः ॥१४॥
અર્થ—અન્યતર વેદનીય, ઉચ્ચગેત્ર, નામકર્મની ચરદયવતી પ્રકૃતિઓ અને માધ્યાયુ અગિના ચરમસમય પર્યત સત્તામાં હોય છે અને શેષ- પ્રકૃતિએ હિંચરમ સમય પર્યત સત્તામાં હોય છે..
ટીકાનુ–સાતા અગર અસાતા બેમાંથી એક વેદનીય. ઉચ્ચગેત્ર તથા અર્ચગીના ચરમસમયે નામકર્મની જે પ્રકૃતિએને ઉદય હોય છે તે નવ પ્રકૃતિ, તે આ પ્રમાણે--મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ, રસનામ, બાદરનામ, પર્યાપ્ત નામ, સુભગનામ, આયનામ, યશકીર્તિનામ અને તીથ કરનામ તથા મનુષ્પાયુ એ બાર પ્રકૃતિ અને ગિના ચરમસમય પર્યત સત્તામાં હોય છે.
બાકીની અન્યતર વેદનીય, દેવદ્ધિક ઔદારિકસપ્તક, વૈકિયસપ્તક, આહારકસપ્તક, તેજસકાર્પણ સપ્તક, પ્રત્યેક સંસ્થાનષક, સંઘયgષક, વર્ણાદિ વીશ, વિહાગતિદ્વિક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુગ, સુવર, સ્વર, અનાદેય, અપયશકીર્તિ, મનુષ્યાનુપૂર્વિ, નિર્માણ, અપર્યાપ્ત અને નીચગવરૂપ ત્યાસી પ્રકૃતિએ અગિ કેવળી ગુણસ્થાનકના હિચરમસમય પર્યત સત્તામાં હોય છે. દ્વિચરમસમયે એ ત્યાસી પ્રકૃતિઓની સત્તાને નાશ થાય છે એટલે ચરમસમયે તેઓની સ્વરૂપ સત્તા હોતી નથી. ૧૪૨
આ પ્રમાણે એકેક પ્રકૃતિની સત્તાના સ્વામિ કહ્યા. હવે પ્રકૃતિ સત્કર્મ સ્થાનગત એટલે અનેક પ્રકૃતિઓના સમૂહની સત્તાના સ્વામિ કહેવા જોઈએ. પ્રકૃતિ સત્કર્મ સ્થાને અગાડી “ સત્ત દ્વાળા ઈત્યાદિ ગ્રન્થ વડે સપ્તતિકા સંગ્રહમાં કહેવામાં આવશે અહિં ગ્રન્થગૌરવના ભયથી કહેવાશે નહિ. માટે તેને ત્યાંથી જ વિચાર કરી અહિં સ્વામિત્વ કહેવું. આ પ્રમાણે પ્રકૃતિ સત્કર્મ સંબંધી કહ્યું,
હવે સ્થિતિ સત્કર્મસત્તાના સંબંધમાં કહે છે. તેમાં બે અનુગદ્વાર છે–સાદિ વગેરનું પ્રરૂપણ અને સ્વામિત્વ. સાદિ વગેરેનું પ્રરૂપણ પણ બે પ્રકારે છે-૧ મૂળકર્મ સંબંધી, ૨ ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલા મૂળકર્મ સંબધી સાદિ વિગેરેનું પ્રરૂપણ કરવા આ ગાથા કહે છે– , * મૂરિ નન્ના, તિë છે
मूलानां स्थितिरजघन्या, त्रिधा ।