________________
1930
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર
મિર્થ્યગુણસ્થાનકથી આર’ભી અપ્રમત્ત ગુણુસ્થાનક સુધીના પાંચ ગુણસ્થાનકમાં ઊજનાએ હોય છે. તેમાં ચેાથાથી સાતમા સુધીમાં, વિચાળેલા હાય તા સત્તા હાતી નથી અન્યથા, હાય છે અને અનંતાનુઅધિની વિસયાજના કરી ત્રીજે આવે તેને ત્રીજે ગુણઠાણે સત્તામાં ન હોય અન્યથા હાય છે. માટે અન’તાનુષધિની સત્તા મિશ્રાદિ પાંચ ગુણઠાણે ભજનાએ કહી છે.
ઉપરના ગુણુઠાણે પહેલા કષાયૈ સત્તામાં હોતા જ નથી. કારણ કે આ આચાય મહારાજ અનંતાનુખ ધિની વિસયાજના કરીને જ ઉપશમશ્રણ પર આરૂઢ થાય એમ માને છે. ૧૩૫
मझिकसाया तो जा अनियखिवगसंख्या । भागा ता संखेया ठिइखंडा जाव गिद्धितिगं || १३६ || मध्यमाष्टकषायास्तावत् यावदनिवृत्तिक्षपकस्य सङ्ख्येयाः ।
भागास्ततः सङ्ख्येयानि स्थितिखण्डानि तावत् स्त्यानर्द्धित्रिकम् ॥ १.३६ ||
י
અથ—મધ્યમ આઠ કષાયૈા ક્ષેપકને અનુવ્રુત્તિકરણ ગુણુસ્થાનના સખ્યાત ભાગ "ત સત્તામાં હોય છે. ત્યારપછી સખ્યાતા સ્થિતિખંઢ પર્યંત શીશુદ્ધિત્રિક સત્તામાં હોય છે.
ટીકાનુ૦——ચલા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાય ક્ષપકને નિવૃત્તિ આદર સ`પરાય ગુણસ્થાનકના સખ્યાતા ભાગ પર્યંત સત્તામાં હોય છે, ત્યારપછી હાતા નથી. કારણ કે તેના ક્ષય થાય છે. ઉપશમશ્રણિત આશ્રયીને તા ઉપશાંતમાહ ગુણુસ્થાનક પર્યંત સત્તામાં હોય છે.
તથા ક્ષપણને અનિવૃત્તિ આદરસ પાય શુશુઠાણું જે સ્થાને આઠ કષાયના ક્ષય શ્યા તે સ્થાનકથી સંયાત સ્થિતિખા—સ્થિતિઘાત પર્યંત એટલે કે અનિવૃત્તિ બાહેર સરૂપરાય ગુણસ્થાનકના જે સમયે આઠ કષાયાના ક્ષય થયા તે સમયથી આરબી સખ્યાતા સ્થિતિઘાતા જેટલા સમયમાં થાય તેટલા સમય ત નિદ્રાનિદ્રા, પ્રજ્ઞાપ્રચલા અને થીશુદ્ધિ એ ચીદ્ધિત્રિક અને સ્થાવરાદિ નામમાઁની તેર પ્રકૃતિએ સત્તામાં હોય છે, ત્યારપછી હાતી નથી. કારણ કે તેટલા કાળમાં તેઓના ક્ષય થાય છે. નામક્રમની તેર પ્રકૃતિ હવે પછી કહેશે અને ઉપશમશ્રેણિ આશ્રયી ઉપશાંતમાહ ગુણુસ્થાનક પર્યંત સત્તામાં હૈય છે. ૧૩૬
હવે એ જ નામક ની સ્થાવરાદિ તેર પ્રકૃતિએ કહે છે— थावरतिरिगइदीदो आयावेगिदिविगलंसाहारं । नरंबदुगुजोयाणि य दसाइमेगंततिरिजग्गा ॥ १३७ ॥