________________
પચસંગ્રહ- પાંચમું કાર
ઉત્કૃષ્ટપદ હેય અને જઘન્ય સ્થિતિને બંધ કરી મરણ પ્રાપ્ત કરી દેવ કે નારકી થાય, -ત્યારે તેને પ્રથમ સ્થિતિસ્થાનમાં વત્તતા દેવ અને નારકાયુને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય,
ટીકાનું – અદ્ધા-આયુને બંધકાળ. ગમન, વચન અને કાયા દ્વારા પ્રવર્તતું -આત્મવીર્ય અને પ્રથમ સ્થિતિ નિષેક એટલે બંધાતા આયુના પહેલા સ્થાનકમાં થતી દળરચના. એ ત્રણ જ્યારે ઉત્કૃષ્ટપદે હોય એટલે કે ઉત્કૃષ્ટ ગે વત્ત તે વધારેમાં -વધારે જેટલો કાળ આયુને બંધ કરી શકે તેટલે કાળ આરુની જઘન્ય સ્થિતિને બંધ કરીને તેમજ આયુના પ્રથમ સ્થાનકમાં ઉત્કૃષ્ઠ દલિકને નિક્ષેપ કરીને મરણ પામી દેવ કે નારકી થાય તે દેવને દેવાયુને અને નારીને નારકાસુને આયુની પ્રથમ સ્થિતિને અનુભવ કરતા ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય,
કારણ કે દીઈ અંતર્મુહૂર્ત પર્યત ઉત્કૃષ્ટ ચાગે ઘણા દલિકે ગ્રહણ કરાયા છે અને પ્રથમ સ્થિતિમાં ઘણા ગોઠવાયા છે, માટે પ્રથમ સ્થિતિને અનુભવ કરતાં જ ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટી શકે છે. ૧૧૫
નોગુણો જંપરા સામિડુ છે . सव्वप्पजीवियं वजइत्तु ओवष्टिया दोण्हं ॥११॥ अद्धायोगोत्कृष्टेन बद्धा भोगभूमिगेषु लघु ।। सर्वांल्पजीवितं वर्जयित्वा अपवर्त्य द्वयोः ॥११॥
અર્થ–ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ ચોગ વડે ભેગભૂમિ સંબંધી આયુ બાંધીને મરણ પામી યુગલિયામાં ઉત્પન્ન થાય, ત્યાં અંતમુહૂર્ત પ્રમાણુ આ છોડી શેષ આયુની શીધ્ર અપવર્ણના કરે, કરીને અપવર્નના થયા બાદ પ્રથમ સમયે તિર્યંચ અને મનુષ્યને ક્રમશઃ તિચાયું અને મનુષ્પાયુને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
ટીકા – વધારેમાં વધારે જેટલો કાળ આયુ બાંધી શકે તેટલા કાળ વડે અને વધારેમાં વધારે જેટલા પેગ વડે આયુ બાંધી શકે તેટલા યોગ વડે ભોગભૂમિના 'તિર્યંચ અને મનુષ્ય સંબંધી કેઈ આત્મા તિયચનું અને કોઈ આત્મા મનુષ્યનું ન ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુ બાંધીને મરણ પામે, મરણ પામીને એક ત્રણ પલ્યોપમના આયુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય અને બીજે ત્રણ પલ્યોપમના આર્યુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને શીધ્ર સવ૫છવિત-ઓછામાં ઓછું અંત
પ્રમાણ આયુ વછને શેષ પોતપોતાના સઘળા આયુની "અપવર્ણના કરણ વડે ૧ અપર્યાપ્તાવસ્થામાં યુગલિયાને આયુની અપના થઈ શકે છે, પર્યાપ્ત થયા પછી થતી નથી તેમા પણ ઓછામાં ઓછું અતદૂત આયુ રાખી બાકીના આયુની જ અપવર્તન થાય છે. એટલે જ અત ત વ શેષાંઆયુની અપના કરવાનું કહ્યું છે. આ બે આયુને આ રીતે ઉત્કૃષ્ટ