________________
પંચસગ્રહ-પાંચમું કાર અથ–પૃદયિ પ્રકૃતિએને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે અને અનુસ્કૃષ્ટ પ્રદેશદય ત્રણ પ્રકારે છે. મિથ્યાત્વના તે બંને વિષે ચાર ભાગે છે. તથા આ સઘળી પ્રકૃતિએના શેષ વિકલ્પ અને શેષ પ્રકૃતિએના સઘળા વિકલ્પ સાદિ અને. સાંત એ છે ભાંગે છે.
ટીકાનુ–મિથ્યાત્વ રહિત શેવ તેજસકાણસપ્તક, વર્ણાદિ વિશ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, નિર્માણ, જ્ઞાનાવરણપચક, દર્શનાવરણચતુષ્ક અને અતશયપંચક એ સુડતાલીસ ઘુવોદયિ પ્રકૃતિએને અજઘન્ય પ્રદેશેાદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુર એમ ચાર ભાગે છે. તે આ પ્રકારે –
ઉત્કૃષ્ટ સંકલેશે વત્તતા ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતે ક્ષપિતકમાંશ કેઈ દેવ ઉત્કૃષ્ટ પ્રદેશની ઉદ્ધતભા કરે અને બને અને કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એકેન્દ્રિયને ઉત્પત્તિના પ્રથમ સમયે પૂર્વોક્ત સુડતાલીસ પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય હોય છે. માત્ર અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણને દેવતાઓને બંધાજંલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય 'સમજ. તે જઘન્ય પ્રદેશદય માત્ર એક સમય તે હોવાથી સાદિ સાંત ભાંગે છે.
તે સિવાય અન્ય સઘળો પ્રદેશોદય અજઘન્ય હોય છે. તે એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજે સમયે થતું હોવાથી સાદિ, તે સ્થાન જેએએ પ્રાપ્ત કર્યું નથી એટલે કે ક્ષપિતકર્તાશ થઈ દેવગતિમાંથી જેઓ એકેન્દ્રિયમાં નથી ગયા તેઓ આશ્રયી અનાદિ. અભવ્યને અનન્ત અને ભવ્યને સાત અજઘન્ય પ્રદેશદય હોય છે.
પૂર્વ કહી તે જ સુડતાલીસ પ્રકૃતિએને અત્કૃષ્ટ પ્રદેશદય અનાદિ, યુવા અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે–
ગુણણિના શિરે વર્તમાન ગુણિતકર્મીશ આત્માને તે તે પ્રકૃતિએના ઉદયને અને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. તે એક સમચ થતું હોવાથી સાદિ સાંત છે.
તે સિવાય અન્ય સઘળે પ્રદેશદય અનુણ છે. તે સર્વદા થતે હેવાથી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે.
મિથ્યાત્વને અજઘન્ય અને અનુષ્ટ પ્રદેશદય સાદિ, અનાદિ, યુવા અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
૧ આ પ્રકૃતિએને જધન્ય પ્રદેશદય એકેન્દ્રિયમાં હોવાનું કારણ મૂળકને જધન્ય પ્રદેશદય કહેવાના પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે જાણી લેવું. અવધિઠિકો જઘન્ય પ્રદેશદય દેવગતિમાં હેવાનું કારણ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતા તેઓ ઘણા પ્રદેશને દૂર કરે છે અને સત્તામાં ઓછા રહે છે. બધાવલિકાને ચરમસમય એટલા માટે ગ્રહણ કર્યો છે કે બંધાએલાને ઉદય ન થાય. બંધાવલિકાને પહેલો સમય એટલા માટે ન લીધે કે તેટલે કાળ ઉદય ઉદીરણાથી વધારે પ્રદેશ દૂર કરી શકે